Gujarat: રાજ્ય સરકારનો મોટો આદેશ, ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

Gujarat: ભારતના ઓપરેશન સિંદુર (Operation Sindoor) બાદ પાકિસ્તાન (Pakistan) બોખલાયું છે અને સતત ભારત ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાઓને લઈને ગુજરાત સરકાર  (Gujarat government) એક્શનમાં આવી છે. આ મામલે ગુજરાત સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકી દીધો છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને માહતી આપી છે.

ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

ગુજરાતમાં 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. ગૃહ રાજ્ય મંત્રીએ તમામ પોલીસ અધિક્ષકોને જાહેરનામા બહાર પાડવા આદેશ કર્યો છે. પોલીસ અધિકારીઓ, કલેકટરોને કડકાઇથી આ આદેશ લાગુ કરવાની જવાબદારી સોંપાઈ છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી 

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ સમારંભ કે કાર્યક્રમમાં ફટાકડા કે ડ્રોન ફોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કૃપા કરીને સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરો.

કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર નજીકથી શંકાસ્પદ હાલતમાં મળ્યુ હતું ડ્રોન

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે કચ્છની ભારત-પાકિસ્તાન બોર્ડર નજીકથી શંકાસ્પદ હાલતમાં ડ્રોન મળી આવ્યું હતું. આ ડ્રોન હાઈટેન્શન પાવર લાઈન સાથે ટકરાયું હતુ. જેથી તેમાં આગ લાગી ગઈ હતી. આ ઘટના ભુજના દુર્ગમ ખાવડાના સરહદી કોટડા ગામ નજીક આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં બની હતી. સંદિગ્ધ વસ્તુ ધ્યાનમાં આવતા પીલીસ તંત્ર સાથે સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની આ મામલે સઘન તપાસ કામગીરી હાથ ધરી હતી.

ગુજરાત બાદ આ અહીં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ 

ચંદીગઢ જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163  હેઠળ ‘કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ’ અંગે આદેશો જારી કર્યા છે.

 firecrackers  Ban

આ પણ વાંચોઃ

India Pakistan War2025: આજીવિકા રળવાના ખરા સમયે જ પડ્યું પાટુ, ગુજરાતના ગરીબ માછીમારોની શું છે સ્થિતિ ?

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

India Pakistan News: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ? પાકિસ્તાને આપ્યો આ જવાબ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

Related Posts

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત
  • October 27, 2025

Ahmedabad Accident: અમદાવાદ જિલ્લાના કણભા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં 3ના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અમદાવાદમાં કણભા પાસે ટ્રિપલ અકસ્માત મળતી માહિતી મુજબ…

Continue reading
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 3 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 1 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 10 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 8 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”