પહેલગામ હુમલાનો બદલો ન લેવાઈ તો સન્માન નહીં, શું પાટીલ હવે સન્માન સ્વીકારશે? | Pahalgam terrorist attack

મહેશ ઓડ

Pahalgam terrorist  attack: પહેલગામ હુમલા બાદ દેશમાં જુસ્સો હતો કે હવે ભારત 26 નાગરિકોની હત્યાનો બદલો લઈને જ જંપશે. લોકોએ સહિત નેતાઓ મન બનાવી લીધું હતુ કે ભારત હવે પહેલગામ હુમલાનો બદલો લેશે. જળ શક્તિ મંત્રી સી. આર. પટીલે તો જાહેર કરી દીધુ હતુ કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી કોઈ સન્માન, ગુલદસ્તા કે સ્મૃતિચિહ્ન સ્વીકારીશ નહી. જોકે એકાએક ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનને ધમકી આપી યુધ્ધ રોકાવી દીધું. આ વાત પોતે ટ્રમ્પે કરી છે.

ત્યારે ટ્રમ્પ સામે ઝૂકેલા પીએમ મોદીએ એકાએક સીઝ ફાયર સ્વીકારી લેતાં સી.આર પાટીલનું પણ વિાચાર્યું નહીં. કે તેમની પ્રતિજ્ઞાનું શું થશે. સી.આર. પાટીલને શૈલેષ કળથિયાની પત્નીએ ખખડાવ્યા બાદ પહેલગામ હુમલાનો બદલો લેવા પ્રતિજ્ઞા લઈ લીધી હતી અને સન્માન સ્વીકારની ધરાર ના પાડી દીધી હતી.

જોકે હવે સી.આર પાટીલ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કારણ કે હજુ સુધી પહેલગામ હુમલાનો એકપણ આતંકીવાદી ઝડપાયો નથી. કે તેમને મારવામાં પણ આવ્યા નથી. તો બદલો લીધો કેવી રીતે કહી શકાય?, બીજી તરફ વડાપ્રધાન મોદીએ પણ હાથ ઉંચા કરી દીધા છે અને કહી દીધું છે કે આ યુગ યુધ્ધનો નથી.

હજુ સત્તવાર રીતે પહેલગામ હુમલાનો આતંકી ઝડપાયો હોય તેવી માહિતી સામે આવી નથી. માત્ર સ્થાનિકોની શંકાને આધારે ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમાં પણ કંઈ સામે આવ્યું નથી.

પાટીલે કયા કાર્યક્રમમાં સન્માન સ્વીકારવાની ના પાડી દીધી હતી?

સુરતમાં તાજેતરમાં યોજાયેલ ગ્લોબલ ઈન્વેસ્ટર કોન્ફરન્સ માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નાનું કે મોટું કોઈપણ સન્માન સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતુ કે પહેલગામ આતંકી હુમલાનો બદલો નહીં લેવાય ત્યાં સુધી હું કોઈ સન્માન નહીં સ્વીકારુ. વધુમાં કહ્યું હતુ કે કોઈ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકેના સન્માન, સ્વાગત, મોમેન્ટો અને બૂકે પણ નહીં સ્વીકારુ.

ત્રણ આતંકીઓની જાણ કરનારને 20 લાખનું ઈનામ

બીજી તરફ ત્રણ જેટલાં આતંકીઓની જે કોઈ ખબર આપશે તેને 20 લાખનું ઈનામ આપવામાં આવશે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતની આટલી મોટી સિક્યોરીટી ફોર્સ આ આતંકીઓની શોધી શકતી નથી. તો સામાન્ય માણસ કેવી રીતે શોધી શકે?

આ પણ વાંચોઃ

ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor

ભારતના દરિયામાં ચોમાસું પ્રવેશ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? | Monsoon

ઊંચી દુકાન ફીકા પકવાન, મોદી પહેલગામ હુમલાના આતંકીઓ નામ પણ ન બોલ્યા?, સિંદૂરનું શું થશે? | Modi Speech

Modi address: મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં, વિશ્વના મહાન કલાકાર આવી રહ્યા છે’ | Sanjay Singh

UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

Narmada: ગંદકી સાફ કરવામાં પણ ભાજપા ભ્રષ્ટાચારી?, મનસુખ વસાવાનો ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવા ઈન્કાર, ચૈતરે શું કહ્યું?

MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?

ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

India-Pakistan સંઘર્ષથી બંને દેશોને કેટલું નુકસાન થયું? આંકડાઓની નકલી યાદી થઈ વાયરલ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 4 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 5 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 6 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 9 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 12 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 9 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?