BJP Gujarat: મુખ્યમંત્રીના વિસ્તારમા આવેલ ભાજપ કાર્યાલયમાં જ ચોરી, બે લોકોની ધરપકડ

BJP Gujarat: રાજ્યમાં ચોરીની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જાણે કે કાયદો અને વ્યવસ્થા એટલી કથળી ગઈ છે કે, ચોરીનો કોઈનો ડર પણ નથી રહયો. ચોરોથી સામાન્ય લોકો તો ઠીક પરંતુ હવે ભાજપ કાર્યાલય પણ સુરક્ષિત નથી. ગુજરાતમાં ભાજપ કાર્યાલયમાં ચોરીની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભાજપ કાર્યાલયમાં ચોરીની ઘટનાથી ખળભળાટ

મળતી માહિતી મુજબ ભાજપના કાર્યાલયમાંથી ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરો ભાજપ કાર્યાલયમાંથી બે મોબાઈલ ચોરીને ચોર ભાગી ગયા હતા. આ મામલે પાર્ટીના કાર્યકરોની ફરિયાદ બાદ FIR નોંધવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ ઉત્તર ગોવાના સાંકેલીમ ખાતેના ભાજપ કાર્યાલયમાં બે માણસો ઘૂસી ગયા હતા અને તેઓ મોબાઇલ ફોન લઈને રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટના મામલે પોલીસે કાર્યવાહી કરતા બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે.

ચોરીની ઘટના મામલે વિપક્ષે ભાજપ પર સાધ્યું નિશાન

ભાજપ કાર્યાલયમાં ચોરીની ઘટના મામલે વિપક્ષે ભાજપ પર નિશાન સાંધ્યું છે. ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા સેલના અધ્યક્ષ અમરનાથ પંજીકરે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, જો શાસક પક્ષના પોતાના કાર્યાલયો સુરક્ષિત નથી, તો તે ગોવામાં પોલીસિંગ અને શાસનની વર્તમાન સ્થિતિ વિશે ઘણું બધું કહે છે. તેમજ સરકારનું રાજ્યમાં બનતી ક્રાઈમની ઘટનાઓ પર કોઈ નિયંત્રણ ન હોવાનું જણાવ્યું હતું. તેમજ સરકાર મૂળભૂત જાહેર સલામતી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે. જેથી ચોર સત્તાધારી ભાજપના કાર્યાલયને પણ છોડતા નથી.

આ પણ વાંચોઃ

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 2 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 6 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 12 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ