Vadodara: કોંગ્રેસ નેતાના પુત્રની કરતૂત, દુષ્કર્મ બાદ બળજબરીથી ગર્ભપાત, નર્સ, મામા- મામી સહિત 8 લોકોની સંડોવણી

vadodara: વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, અનિરુદ્ધસિંહે યુવતી પર દુષ્કર્મ આચર્યું અને ગર્ભપાત પણ કરાવ્યો હોવાનો આરોપ છે. ફરિયાદ નોંધાયાને લગભગ એક અઠવાડિયા બાદ પણ આરોપી અનિરુદ્ધસિંહ ફરાર હોવાનું જાણવા મળે છે, અને પીડિતાએ પોલીસ પર કાર્યવાહીમાં વિલંબનો આક્ષેપ કર્યો છે. પોલીસે યુવતીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે, અને તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે.

કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરા જિલ્લાના કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરૂદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસ નેતાના પુત્ર સામે 21 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાાદ નોંધાવી છે. આ ફરિયાદને 6 દિવસ થઈ ગયા છતા આરોપી ન ઝડપાતા હવે પીડિતા સામે આવીને પોતાની વેદના ઠાલવી હતી. પીડિતાએ આક્ષેપ કર્યોછે કે,અનિરૂદ્ધે તેની સાથે દુષ્કર્મ આચરતા તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. પીડિતાએ ગર્ભપાત કરાવવાની ના પાડી હતી ત્યારે તેને માર મારતો હતો. તેમજ પીડિતાની મરજી વિરુદ્ધ અનિરુદ્ધ ગોહિલે ગર્ભપાત કરાવી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે.

દુષ્કર્મ પીડિતાએ જણાવી વેદના

દુષ્કર્મ પીડિતાએ જણાવ્યું હતું કે, તે અને અનિરુદ્ધ છેલ્લા બે વર્ષથી સંપર્કમાં આવ્યા હતા. અનિરુદ્ધે મને અનગઢ ખાતે આવેલા મસાણી માતાના મંદિર પાસે બોલાવી હતી અને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું તેને એમ પણ જણાવ્યું કે, અનિરુદ્ધે તેને લગ્નનો વાયદો પણ આપ્યો હતો અને તેની સાથે બેથી ત્રણ વખત મારી શારીરિક સંબંધ બાંધ્યા હતા, આ દરમિયાન પીડિતા પ્રેગનન્ટ થઈ હતી. જયારે આ રિપોર્ટ પિડીતાની સોનોગ્રાફી કરાવી અને પીડીતાને એવું જણાવ્યું કે, બાળકના મગજમાં પ્રોબ્લેમ છે જેથી ગર્ભપારત કરવો પડશે પરંતુ પીડિતાએ ગર્ભપાત કરાવવાની ના પાડી દીધી હતી. ત્યારે આ આરોપી પિડીતાને માર મારીને તેની પર અત્યાચાર કરતો હતો. પછી એક દિવસ તેને તેના મિત્રને કાર લઈને બોલાવ્યા હતા. અને પછી બળજબરીથી પીડિતાને દવા આપીને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. આ સાથે પીડિતાએ આ બધામાં અનિરુદ્ધના મા-બાપ, મામા- મામી અને તેને મિત્રો સહિત 7થી 8 લોકો અને નર્સની પણ સંડોવણી હોવાનો ખુલાસો કર્યો હતો.

6 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર

આ મામલે પીડિતાએ અનિરુદ્ધસિંહ ગોહિલ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી જેથી સૌથી પહેલા પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જે બાદ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ ફરિયાદ નોંધાવ્યાને 6 દિવસ થઈ ગયા છતા આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ હજુ પકડાયો નથી.

આરોપીના પરિવારનું રાજકીય કનેક્શન

ઉલ્લેખનીય છે કે, આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલના પિતા રાજેન્દ્રસિંહ ગોહિલ તાલુકા પંચાયતની નંદેસરી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેઓ અગાઉ ભાજપમાં હતા પછી કોંગ્રેસમાં જોડાયા હતા. તેમજ આરોપી અનિરુદ્ધસિંહના દાદા મંગળસિંહ ગોહિલ વડોદરા ગ્રામ્ય બેઠક પર ધારાસભ્ય હતા.

આ પણ વાંચોઃ

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો

Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર

મો

Operation Sindoor પર રાજકારણ, મોદીએ સેનાની બહાદુરીને પણ પ્રચારનું માધ્યમ બનાવી દીધું !

BJP નેતા અને યુટ્યુબર Manish Kashyap ને હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ માર માર્યો,જાણો શું બની હતી ઘટના?

Dahod Mgnrega Scam: ગુજરાતમાં આર્થિક આતંકીઓ બેફામ, BJP ના ભ્રષ્ટાચારી નેતાઓને ત્યાં ED-IT કેમ નથી જતી?

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

Related Posts

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!
  • October 28, 2025

 Hafiz Saeed in Bangladesh: ખતરનાક આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાના નેતા હાફિઝ સઈદે પડોશી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. હાફિઝના નજીકના સહયોગી અને મરકઝી જમિયત અહલ-એ-હદીસના ટોચના કમાન્ડર ઇબ્તિસમ ઇલાહી…

Continue reading
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 2 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 8 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!