Ahmedabad: સ્નાન કરતી સગીરાનો વીડિયો ઉતારનાર પાડોશીને પોલીસે દબોચ્યો

Ahmedabad  Crime:  ગુજરાતમાં અપરાધિક ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદમાં એક નહાતી સગીરાનો વીડિયો ઉતારી લેનાર શખ્સને કાલુપુર પોલીસે દબોચી લીધો છે. સારંગપુર વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરાનો નહાતો વીડિયો ઉતારનાર 36 વર્ષિય પાડોશી દીપકકુમાર શર્માની ધરપકડ કરાઈ છે.

મળતી જાણકારી અનુસાર આ ઘટના ગત સોમવારે બની હતી. પોલીસ ફરિયાદ મુજબ 17 વર્ષિય સગીરા તેના ઘરમાં બાથરૂમમાં નહાતી હતી, જેની છત ખૂલ્લી હતી. જેથી સગીરાના પાડોશમાં રહેતા દીપક કુમાર પ્યારેલાલ શર્માએ છત પર ચઢીને તેના મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો.

ફરિયાદીએ જણાવ્યું કે તેમણે બે દિવસ પહેલા પણ આરોપીને વીડિયો બનાવતા જોયો હતો. આ વ્યક્તિ પણ ત્યાં જ રહે છે. આ ઘટનાના દિવસે પણ સગીરા સ્નાન કરી રહી હતી, ત્યારે પાડોશી દીપક શર્માને ઉપરની છત પરથી ડોકિયું કરતો હતો. જો કે સગીરાએ બૂમાબૂમ કરતા તે ત્યાંથી ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ સગીરાએ પોતાના પરિવારને કરી દીધી હતી. જે બાદ પરિવારે કાલુપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે દીપક શર્માની સારંગપુરમાં આવેલા તેના ઘરેથી ધરપકડ કરી છે.

પોલીસે કહ્યું કે ‘અમે આ મામલે આરોપીની ધરપકડ કરી છે. તે ટેમ્પો ડ્રાઈવર છે અને અમદાવાદમાં એકલો રહે છે, જ્યારે તેનો પરિવાર રાજસ્થાનમાં રહે છે. અમે હાલમાં કેસના પુરાવા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

આવી ઘટનાઓ સમાજિક રીતે  કલંકરુપ છે. આ મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાઓનો સવાલ છે.

આ પણ વાંચો:

MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન

ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad

Rajkot: ધોરાજીમાં રોડ ઓળંગતી 21 વર્ષિય યુવતીને બોલેરોચાલકે કચડી નાખી

Amul દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાણના ભાવમાં પણ ઘટાડો

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod

Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Related Posts

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 
  • October 28, 2025

Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30…

Continue reading
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
  • October 28, 2025

Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 4 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 17 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 7 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 20 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 18 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!