UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

  • India
  • May 27, 2025
  • 1 Comments

UP News: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક વીડિયો જબરજસ્ત વાઈરલ થયો છે. જેમાં બાઈક ચાલકે બાળક સાથે રસ્તે જતી બુરખો પહેરી મહિલાને ચુંબન કરી લીધું હતુ. મહિલા કંઈ સમજી શકે તે પહેલા યુવક ભાગી જાય છે. જે બદમાશને પોલીસે દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઇકચાલક રસ્તા પર ચાલી રહેલી બુરખો પહેરેલી મહિલા પાસે આવે છે, તેને ચુંબન કરી ફરાર થઈ જાય છે.

મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો

મહિલા ચીસો પાડતી રહે છે. પરંતુ બાઇક ચલાવનાર યુવાન એટલી ઝડપથી નાસી છૂટે કે તેને પકડી શકાતો નથી. આ વીડિયો સામે આવ્યા બાદ મેરઠમાં મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા. આ પછી મેરઠ પોલીસ એક્શનમાં આવી મહિલાને ચુંબન કરનાર મહિલાને ઝડપી લીધો છે.

આ ઘટના મેરઠના લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અહેમદ નગર વિસ્તારમાં બની હતી. હાલ મુરખો પહેરેલી મહિલાને ચુંબન કરનાર યુવક સોહેલની ધરપકડ કરી છે. સોહેલ મેરઠના લિસાડી પોલીસ સ્ટેશનના લખ્ખીપુરાનો રહેવાસી છે અને તેના પિતાનું નામ નિઝામુદ્દીન છે.

આરોપીની સર્વિસ કરાઈ

વીડિયોમાં જોવા મળી રહ્યું છે એટલો મેથીપાક ચખાડ્યો છે કે સોહેલ બરાબર ચાલી પણ શકતો નથી. બે પોલીસકર્મીઓ તેને ટેકો આપી રહ્યા છે, જેના કારણે તે ધીમે ધીમે ચાલી શકે છે. સોહેલ પણ કાન પકડીને માફી માંગી રહ્યો છે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને મેરઠ પોલીસ તેને જેલમાં મોકલવાની તૈયારી કરી રહી છે.

પોલીસે શું કહ્યું?

મેરઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ વીડિયો લિસાડી ગેટથી સામે આવ્યો છે. વીડિયોના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેને હવે જેલમાં મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad

જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod

Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો