Dahod માં PM Modi નું સૌથી જુઠ્ઠાણું, મોદીની મુલાકાતમાં મળ્યા Bachu Khabad નું પત્તું કપાવવાના સંકેતો

Bachu Khabad: દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ મંત્રીના બંન્ને પુત્રો હાલ જેલમાં છે. અને તે પણ એજ જેલમાં છે જે જેલનું ઉદ્ઘાટન બચુ ખાબડે કરયું હતુ. પુત્રો ભલે ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં હોય પરંતુ મંત્રી છાતી ઠોકીને બોલી રહ્યા છે કે, મે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો. હા ભ્રષ્ટાચાર મામલે તેમના પુત્રોની ધરપકડ બાદ તેઓ થોડો સમય માટે સંપર્ક વિહોણા બન્યા હતા પરંતુ આ અંગે સવાલ થતા તેઓ અચાનક પ્રગટ થયા હતા અને કહ્યું હતુ કે, હું મોદીના કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છું. પરંતુ ગઈ કાલે જ્યારે પીએમ મોદી દાહોદમાં ગયા હતા ત્યારે પીએમ મોદીના કાર્યક્રમમાં બચુ ખાબડ દેખાયા જ નહીં. જેથી સવાલ ઉઠ્યા હતા કે જેઓ પોતે કાર્યક્રમની તૈયારી કરી તેઓ કેમ આ કાર્યક્રમથી દુર રહ્યા ? શું બચુ ખાબડને આ કાર્યક્રમમાંથી જાણી જોઈને દુર રાખવામાં આવ્યા છે કે તેઓ પોતે આ કાર્યક્રમથી દુર રહ્યા છે ? ત્યારે બચુ ખાબડના આ કાર્યક્રમથી દુર રહેવા અંગે દાહોદના સ્થાનિક પત્રકાર ઉમેશભાઈએ ધ ગુજરાત રિપોર્ટ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન શું થયું હતું અને બચુ ખાબડને કાર્યક્રમથી દુર રાખવા તે શું સંકેત આપે છે.

દાહોદમાં ગઈ કાલે મોદી સૌથી મોટું જુઠ્ઠું બોલ્યા

પીએમ મોદીએ ગઈ કાલે હળહળતું જુઠ્ઠું બોલ્યા કે, દહોદ જિલ્લાની રચના તેમણે કરી. પરંતુ આ તદ્દન ખોટી વાત છે દાહોદ જિલ્લો જ્યારે પંચમહાલમાંથી અલગ થયો ત્યારે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યાર બાદ આખો વિવાદ શરુ થયો અને પછી કેશુંભાઈની સરકાર આવી તે પછી મોદી મુખ્યમંત્રી બન્યા.

બચું ખાબડનું પત્તુ કપાવવાના સંકેત

દાહોદના કલેક્ટર સુમનસિંહ ભાભોર જે દાહોદ જિલ્લાની રાજનીતિ ઘણા સમયથી નક્કી કરે છે. જેમકે ટિકિટ કોને આપવી ત્યાના લોકોમાં પ્રભુત્વ જમાવવા શું કાર્યક્રમો કરવા? આરએસએસ કેવી રીતે કામ કરશે દરેક કામગીરી સુમનસિંહ ભાભોરની અંડરમાં કરવામાં આવે છે. સુમનસિંહ ભાભોર વિશે વાત કરવામા આવે તો તેઓ પોતાના વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે તેમના પુત્ર જસવંતસિંહ ભોભોર લાંબા સમયથી સાંસદ તરીકે કાર્યરત છે. તેમજ સુમનસિંહ ભાભોરના બીજા પુત્ર અત્યારે ધારાસભ્ય તરીકે કાર્યરત છે આમ એક જ પરિવારમાંથી સાંસદ અને ધારાસભ્ય બન્યા હોય તેવી આ રેર ઘટના છે.

ઘણા લોકો એવું કહે છે કે સાંસદ જસવંતસિંહ ભાભોરને જીતાડવામાં બચુ ખાબડની મોટી ભૂમિકા રહી છે.લોકસભાની ચૂંટણીમાં બચુ ખાબડના વિસ્તારમાંથી જસવંતસિંહને 1 લાખની લીડ મળી હતી. આમ અત્યાર સુધી જસવંતસિંહ અને ભાજપને ચુંટણીમાં બચુ ખાબડની જરુર પડતી હોય છે. પરંતુ હવે જ્યારે બચુ ખાબડ વિવાદમાં આવ્યા છે ત્યારે તેમણે સ્ટેજ પર સ્થાન આપવામા આવ્યું ન હતુ તેનાથીતે સંકેત મળે છે કે, આવનારા સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો તેમાં બચુ ખાબડનું પત્તું કપાશે.

ભાજપ અને જસવંતસિંહ હવે બચુ ખાબડથી પીછો છોડાવવા માંગે છે?

બીજો સંકેત તે પણ છે કે, ભાજપ અને જસવંતસિંહ હવે બચુ ખાબડથી પીછો છોડાવવા માંગે છે. કારણકે બચુ ખાબડ ઓબીસી અને કોળી કોમ્યુનિટીમાં પ્રભુત્વ ધરાવે છે. જેથી મત મેળવવા માટે ભાજપને બચુ ખાબડની ટિકિટ રિપીટ કરવી પડતી હતી. હવે બચુ ખાબડ વિવાદમાં આવ્યા છે એટલા માટે ભાજપને આ વખતે બચુ ખાબડને સાચવવા નહીં પડે. આમ સ્પષ્ટ છે કે, ભાજપ પોતે જ દાહોદમાં લીડરશીપ બદલવા માંગે છે.

આ પણ વાંચો:

AK47 સાથે સુરક્ષા, 6 બંદૂકધારીઓ..Jyoti Malhotra ને પાક.માં મળતી હતી Z-પ્લસ જેવી સુરક્ષા

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Amritsar Bomb Blast: અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ થયો ધડાકો

‘તે બતાવી દીધું કે તું કેવી છે’ Sandeep Reddy Vanga એ Deepika Padukone પર ઠાલવ્યો ગુસ્સો

યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગની મંજૂરી, પુતિને કહ્યું- ‘યુદ્ધમાં NATO નો સીધો પ્રવેશ’

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

Haryana: બાગેશ્વર ધામની કથામાંથી આવ્યા બાદ પરિવારના સાત લોકોએ કરી આત્મહત્યા, કેમ ભર્યું આવું પગલું?

NIA એ CRPF જવાનની કરી ધરપકડ, પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે માહિતી શેર કરવાનો આરોપ

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Gujarat માં Corona ના નવા વેરિયન્ટ LF.7નો પ્રથમ કેસ નોંધાયો, જાણો તે કેટલો છે ખતરનાક

તૈયારીઓ કરી પણ આવવા ન મળ્યું! મોદીના કાર્યક્રમમાં Bachu Khabad ગેરહાજર

Ahmedabad: દારૂબંધીવાળા ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ! શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી પાસે કરી તપાસની માંગ

Dahod Mgnrega Scam:મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદમાં કેવી રીતે થતું હતુ સમાધાન?

‘પાકિસ્તાનથી આવી હોય તેવું લાગે છે’, ભાજપા નેતાની ટિપ્પણીથી વિવાદ | N. Ravikumar

Tapi: ‘પહેલગામ જેવી ઘટના ગુજરાતના સોનગઢમાં બની’, પોલીસે કહ્યું તમે બચી ગયા!

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Rajkot Game zone fire: ‘1 વર્ષ વિત્યુ છતાં ન્યાય નથી મળ્યો, ‘આરોપીઓ અમને સોંપો’

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

  • September 19, 2026
  • 2 views
West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

  • September 19, 2026
  • 4 views
Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

  • September 19, 2026
  • 7 views
West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

  • September 19, 2026
  • 5 views
Justice Ujjal Bhuyan: પોલીસ કસ્ટડીમાં મોત અને કથિત એન્કાઉન્ટર પર જસ્ટિસ ભુઇયાંની ટકોર, કહ્યું- ‘શોર્ટકટ’ને બંધારણ મંજૂરી આપતું નથી

Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

  • September 19, 2026
  • 8 views
Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

  • September 19, 2026
  • 7 views
Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ