બોયફ્રેન્ડને ગર્લફ્રેન્ડે આપ્યો ચકમો, 5 મિલિયન લોટરીનો જેકપોટ લઈ નવા પ્રેમી સાથે ફરાર |  Canada

  • World
  • June 1, 2025
  • 0 Comments

 Canada: કેનેડાના વિનીપેગ શહેરથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને વાંચ્યા પછી તમારો પ્રેમ અને વફાદારી પરથી વિશ્વાસ ઉઠી જશે. એક યુવક તેની ગર્લફ્રેન્ડ સામે કેસ દાખલ કર્યો છે. યુવકે આરોપ લગાવ્યો છે કે તેણે લોટરી ટિકિટમાંથી 5 મિલિયન કેનેડિયન ડોલર (લગભગ 30 કરોડ રૂપિયા) જીત્યા હતા. તેણે આ રકમ તેની ગર્લફ્રેન્ડને આપી. જો કે આ કરોડો રુપિયા લઈને ગર્લફ્રેન્ડ નવા બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ.

આ યુવકે લોટરીમાં જીતેલા 5 મિલિયન કેનેડિયન ડોલર જ નહીં, પણ તેની ગર્લફ્રેન્ડ પણ ગુમાવી છે. હવે યુવકને કોર્ટ પાસેથી ન્યાયની આશા છે. પીડિત લોરેન્સ કેમ્પબેલે મે (May) મહિનામાં મેનિટોબાની કિંગ્સ બેન્ચ કોર્ટમાં તેની પૂર્વ ગર્લફ્રેન્ડ ક્રિસ્ટલ અન. મેકે (Krystal Ann McKay) સામે કેસ દાખલ કર્યો. સાથે સાથે વેસ્ટર્ન કેનેડા લોટરી કોર્પોરેશન અને મેનિટોબા લિકર એન્ડ લોટરીઝ સામે પણ 5 મિલિયન ડોલરનો દાવો દાખલ કર્યો.

શું છે આખો મામલો?

વિનીપેગમાં રહેતા લોરેન્સ કેમ્પબેલ (Lawrence Campbell) નો દાવો છે કે તેણે 2024 માં લોટરી ટિકિટ ખરીદી હતી, પરંતુ તે પોતે ઇનામનો દાવો કરી શકતો નથી. કારણ કે તેની પાસે કોઈ માન્ય ઓળખપત્ર નહોતું. લોટરી અધિકારીઓની સલાહ પર તેણે તેની ગર્લફ્રેન્ડ, ક્રિસ્ટલ એન મેકેને વેસ્ટર્ન કેનેડા લોટરી કોર્પોરેશન (WCLC) પાસેથી તેના વતી ઇનામ લેવા કહ્યું. કેમ્પબેલે સીટીવી ન્યૂઝને જણાવ્યું કે તેને તેની ગર્લફ્રેન્ડ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. બંને દોઢ વર્ષથી વધુ સમયથી સાથે રહેતા હતા. કેમ્પબેલ પાસે બેંક ખાતું પણ નહોતું, તેથી તેણે તેની ગર્લફ્રેન્ડ ક્રિસ્ટલના અકાઉન્ટમાં લોટરીના પૈસા લેવા કહ્યું.

થોડા દિવસો તો બધું બરાબર હતું, પણ…

શરૂઆતમાં બધું બરાબર લાગતું હતું. બંનેએ મોટા લોટરી ચેક સાથે ફોટા પણ પડાવ્યા. જોકે ફોટોગ્રાફ્સમાં મેકે નાખુશ દેખાતા હતા, જાહેરમાં આ જીતને કેમ્પબેલ તરફથી તેણીને જન્મદિવસની ભેટ તરીકે વર્ણવવામાં આવી હતી. કેમ્પબેલે કહ્યું કે થોડા દિવસોમાં જ ગર્લફ્રેન્ડ મેકે ગાયબ થઈ ગઈ. તેણે કહેલા હોટલના રૂમમાં પાછી ન ફરી અને બધા સંપર્ક તોડી નાખ્યા. જ્યારે કેમ્પબેલ જોયું તો તે “બીજા પુરુષ સાથે પથારીમાં હતી,”

“તેણીએ કેમ્પબેલની અવગણના કરી, તેના ફોન ઉપાડવાનો કે તેના સંદેશાઓનો જવાબ આપવાનો ઇનકાર કર્યો. તેણીએ તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ બ્લોક કરી દીધો,” કેમ્પબેલના વકીલે CTV Newsને જણાવ્યું. જોકે, ગર્લફ્રેન્ડ મેકેએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો:

બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani

રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War

પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ

Gujarat Politics: હાર્દિક, અલ્પેશ બાદ હવે જિજ્ઞેશ ભાજપને મદદ કરવાના માર્ગે!

ભારતીય જેટને નુકસાન થયું, CDS અનિલ ચૌહાણનો પહેલીવાર સ્વીકાર

Ahmedabad: નશામાં ચકનાચૂર પોલીસે 3 લોકોને અડફેટે લીધા, પોલીસે લોકોના હાથે માર ખાધો

Amreli માં પોલીસ અને ભાજપા નેતાઓ આમને સામને આવી ગયા!

પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત | Flood

નિવૃત્ત શિક્ષકને માતા-પુત્રીએ હનીટ્રેપમાં ફસાવ્યા, નકલી PI એ ધમકી આપી, 20 લાખ માગ્યા, જાણો સમગ્ર ઘટના | Idar

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

ભારતના મિત્ર ગણાતો રશિયા અને પાકિસ્તાન સાથે કામ કરશે, થયા કરાર

શશિ થરૂર, સલમાન ખુર્શીદ અને મનીષ તિવારી… રાહુલ ગાંધી કેમ અલગ થઈ રહ્યા છે? | Congress

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

 

Related Posts

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર
  • November 2, 2026

Israel Election Results: ઇઝરાયેલની રાજનીતિમાં તાજેતરની ચૂંટણી બાદ સત્તા સ્થાપવાની લડાઈ વધુ રસપ્રદ બની છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સમર્થક જૂથને 53 બેઠકો મળી છે, જ્યારે આરબ પક્ષોએ મળીને 19 બેઠકો…

Continue reading
Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની આશંકા, શિન બેટને તપાસના આદેશ
  • October 30, 2026

Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી ભંડોળ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે રાજકીય વિવાદ ઊભો થયો છે. ઇઝરાયેલની કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ નોમ સોલબર્ગે દેશની આંતરિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં

  • November 3, 2026
  • 6 views
Amit Shah SIR Statement: મતદાર યાદીમાંથી 13 કરોડ નામ દૂર, અમિત શાહે 3 કરોડ નામને ઘૂસણખોરોનાં ગણાવ્યાં

Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

  • November 3, 2026
  • 7 views
Airfare Hike During Festivals: તહેવારોમાં હવાઈ ટિકિટના ભાવમાં 700% વધારો? સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

Rahul Gandhi Chalo Delhi March: દિલ્હીની SIR વિરોધી રેલીમાં Gen Zની મોટી ભાગીદારી, રાહુલ ગાંધીની ‘ચલો દિલ્હી’ કૂચમાં દેશભરમાંથી ઉમટ્યા યુવાનો

  • November 3, 2026
  • 7 views
Rahul Gandhi Chalo Delhi March: દિલ્હીની SIR વિરોધી રેલીમાં Gen Zની મોટી ભાગીદારી, રાહુલ ગાંધીની ‘ચલો દિલ્હી’ કૂચમાં દેશભરમાંથી ઉમટ્યા યુવાનો

Gen Z Protest Against Modi: ભારતમાં SIR વિવાદથી Gen Zમાં નારાજગી, મોદી સરકાર સામે યુવાનોનું આંદોલન બન્યું નવો રાજકીય પડકાર

  • November 3, 2026
  • 11 views
Gen Z Protest Against Modi: ભારતમાં SIR વિવાદથી Gen Zમાં નારાજગી, મોદી સરકાર સામે યુવાનોનું આંદોલન બન્યું નવો રાજકીય પડકાર

Delhi Police Protest: દિલ્હી પોલીસમાં આંતરિક વિવાદ વધ્યો, અધિકારીઓની બદલીના વિરોધમાં 100 જવાનોનું પ્રદર્શન, નેહા બોરાએ ઉઠાવ્યા કલમ 163 અંગે સવાલ

  • November 3, 2026
  • 14 views
Delhi Police Protest: દિલ્હી પોલીસમાં આંતરિક વિવાદ વધ્યો, અધિકારીઓની બદલીના વિરોધમાં 100 જવાનોનું પ્રદર્શન, નેહા બોરાએ ઉઠાવ્યા કલમ 163 અંગે સવાલ

Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર

  • November 3, 2026
  • 12 views
Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર