Aravalli: 13 વર્ષિય સગીરાને 51 વર્ષિય આધેડે ગર્ભવતી બનાવી, માતાને ખબર પડતાં જ….!

Aravalli News: અરવલ્લીના મેઘરજમાં બાપાની ઉંમરના શખ્સે 13 વર્ષિય સગીરા પર બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગયો છે. સગીરાના 3 માસનો ગર્ભ રહી જતાં આધેડની પાપલીલાનો ભાંડો ફૂટ્યો છે. હાલ બળાત્કારના આરોપીને પોલીસે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં વારંવાર મહિલાઓ બળાત્કારનો શિકાર બની રહી છે. બેટી પઢાવ, બેટી બચાવના બણગા ફૂકતી સરકારમાં હવે મહિલાઓ, નાની બાળકી સુરક્ષિત રહી નથી. વારંવાર દુષ્કર્મની ઘટનાઓઓ સામે આવી રહી છે. ત્યારે મેઘરજના એક ગામમાં બનેલી આ ઘટનાએ લોકોને ગુસ્સો આસમને પહોંચાડ્યો છે.

51 વર્ષીય પુત્રી સમાન સગીરા પર નજર બગાડી

મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં 51 વર્ષીય આધેડના ઘરે 13 વર્ષીય કિશોરી રમવા જતી હતી. ત્યારે આ રાક્ષસ જેવા શખ્સે કુમળી વયની માસૂમ પર દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો. આધેડની પત્ની ઘરે ના હોય ત્યારે આ સગીરાને ખોટી લાલચો આપીને દુષ્કર્મ ગુજારતો રહ્યો. દીકરી સમાન સગીરાનો જરાય વિચાર કર્યો.

આ સગીરાએ સમગ્ર હકીકત તેણે પોતાની માતાને જણાવી હતી. માતાએ તબીબી તપાસ કરી હતી. તપાસમાં 3 માસનો ગર્ભ હોવાનું સામે આવતાં જ માતા ભાગી પડી હતી, પણ પોતાની નિર્દોષ સગીર દીકરીને ન્યાય અપાવવા ભોગ બનનારની માતાએ પોલીસને ફરિયાદ કરી હતી.

પોલીસે બાળકીના નિવેદન અને મેડિકલ રિપોર્ટ આધારે આ 51 વર્ષીય નરાધમ સામે પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી એક દિવસમાં જ ઝડપી પાડ્યો. હાલ તેને મેડિકલ તપાસ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.

આવી ઘટનાઓ સમાજ માટે એક શરમજનક ઘટનાઓ છે. સાથે સાથે મહિલાઓની સુરક્ષમાં પણ સવાલો ઉભા કરે છે. તેમા પણ સુરક્ષિત ગણતાં ગુજરાતમાં આવી ઘટના વધે ત્યારે શંકા તેજ બને છે. સરકાર માત્ર મહિલાની સુરક્ષાના નામે રાજ કરી રહી છે. જોકે વાસ્તવિકતા કંઈ અલગ જ છે.

આ પણ વાંચો:

આ દેશમાં કુતરાઓને જાહેરમાં ફેરવવા પર પ્રતિબંધ, કઈ ધાર્મિક માન્યતા આડે આવી? | Dogs Ban

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?

TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!

CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના

Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!

Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?

UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ