પોલીસે મહિલા પત્રકારને પગમાં ગોળી ધરબી દીધી, US માં ભારે હિંસા, જાણો કારણ!

  • World
  • June 9, 2025
  • 0 Comments

અમેરિકા (US) ના લોસ એન્જલસમાં આ સમયે ભારે અશાંતિ ફેલાઈ ગઈ છે. આ પ્રદર્શનનું રિપોર્ટીંગ કરતી વિદેશી મહિલા પત્રકારને ગોળી મારવામાં આવી રહી હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા રિપોર્ટર ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરી રહી હતી. ત્યારબાદ પાછળ ઉભેલા એક પોલીસકર્મીએ પગમાં ગોળી મારી દીધી. આ વીડિયો ભારે વાઈરલ થયો છે.

મહિલા રિપોર્ટર આ દેશની છે!

મળતી માહિતી મુજબ, જે મહિલા રિપોર્ટરને પગમાં ગોળી વાગી છે તે ઓસ્ટ્રેલિયાની હોવાનું કહેવાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે લોસ એન્જલસમાં અશાંતિ દરમિયાન પોલીસે ઓસ્ટ્રેલિયન રિપોર્ટરને પગમાં ગોળી મારી હતી. મહિલા રિપોર્ટરનું નામ લોરેન ટોમાસી જણાવવામાં આવી રહ્યું છે. તે લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી રહી હતી. પત્રકારનું કહેવું છે કે એક અધિકારીએ જાણી જોઈને તેને નિશાન બનાવી હતી. બે દિવસ પહેલા ટ્રમ્પ વહીવટીતંત્રે દેશનિકાલ માટે કેટલાક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આ પછી, કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમના પર અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવાનો આરોપ હતો. આ ઘટના પછી, ફેડરલ ઇમિગ્રેશનના દેશનિકાલ અભિયાન સામે વિરોધ શરૂ થયો છે.

ટ્રમ્પ સામે વિરોધ

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કાર્યવાહી સામે અમેરિકાના લોસ એન્જલસમાં હિંસક વિરોધ પ્રદર્શનો ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ તોફાનીઓ સામે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી છે. તેમણે કેલિફોર્નિયાના ગવર્નર અને લોસ એન્જલસના મેયરને માફી માંગવા કહ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે 2000 નેશનલ ગાર્ડ્સ મોકલ્યા છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ રાજ્યના નેશનલ ગાર્ડને ગવર્નરની પરવાનગી વિના મોકલવામાં આવ્યા હોય. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ અને લોસ એન્જલસના મેયર કરેન બાસે ટ્રમ્પના નેશનલ ગાર્ડ્સ મોકલવાના નિર્ણયનો વિરોધ કર્યો છે.

 

આ પણ વાંચો:

દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ, તમામ ગેટ બંધ | High Court

Aravalli: 13 વર્ષિય સગીરાને 51 વર્ષિય આધેડે ગર્ભવતી બનાવી, માતાને ખબર પડતાં જ….!

આ દેશમાં કુતરાઓને જાહેરમાં ફેરવવા પર પ્રતિબંધ, કઈ ધાર્મિક માન્યતા આડે આવી? | Dogs Ban

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?

TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!

CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના

Related Posts

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર
  • November 2, 2026

Israel Election Results: ઇઝરાયેલની રાજનીતિમાં તાજેતરની ચૂંટણી બાદ સત્તા સ્થાપવાની લડાઈ વધુ રસપ્રદ બની છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સમર્થક જૂથને 53 બેઠકો મળી છે, જ્યારે આરબ પક્ષોએ મળીને 19 બેઠકો…

Continue reading
Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપની આશંકા, શિન બેટને તપાસના આદેશ
  • October 30, 2026

Israel Election foreign Interference: ઇઝરાયેલની ચૂંટણીમાં વિદેશી ભંડોળ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો હોવાની આશંકા વચ્ચે રાજકીય વિવાદ ઊભો થયો છે. ઇઝરાયેલની કેન્દ્રીય ચૂંટણી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ નોમ સોલબર્ગે દેશની આંતરિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 3 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

  • November 2, 2026
  • 4 views
Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

  • November 2, 2026
  • 5 views
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

  • November 2, 2026
  • 6 views
Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 5 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત

  • November 1, 2026
  • 7 views
Tripura INDIA Alliance Rally: ત્રિપુરામાં INDIA ગઠબંધનની તિરંગા રેલી, SIR સામે વિરોધ; 2 લાખથી વધુ મતદારોનાં નામ દૂર થવાની આશંકા વ્યક્ત