Gujarat By Elections 2025: કડી- વિસાવદર મતદાન મથકો પર કેમ થયો હંગામો? જાણો સમગ્ર મામલો

Gujarat By Elections 2025: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બંને બેઠકો પર કુલ 5.50 લાખથી વધુ મતદારો પોતાનો મત આપશે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ ત્રિપાંખીયો જંગ સર્જાશે. ત્યારે મતદાન દરમિયાન હાલ ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સવારે 9 વાગ્યા સુધીમાં આટલા ટકા મતદાન થયું 

તાજેતરની અપડેટ મુજબ સવારે 9 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 12.10 ટકા મતદાન  કડીમાં 9.05 ટકા મતદાન થયું છે.

કુંડાળ પ્રાથમિક શાળામાં એજન્ટ મામલે વિવાદ

કડીના કુંડાળ ખાતે મતદાન એજન્ટ બોગસ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે બાદ મતદાન એજન્ટ ત્યાથી ભાગી ગયો હતો જે બાદ તેને મીડિયા સામે આવીને સમગ્ર ખુલાસો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપ કરતા વિવાદ ના ઉભો થાય તે માટે તેઓ બહાર નિકળી ગયા હતા. તેમણે કહ્યું કે,તેઓ હું બોગસ એજન્ટ નથી તેમનું નામ ધિરલ પટેલ છે મારું ફોર્મ પણ છે અને મારી સહી પણ છે એમ કહીને કોંગ્રેસ ઉમેદવારના આક્ષેપને ફગાવ્યા હતા.

વિજાપુર ગામમાં બુથ એજન્ટની અટકાયત

વિજાપુર ગામમાં પોલીસ દ્વારા બુથ એજન્ટની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી obc પ્રદેશ પ્રમુખ પિયુષ પરમાર દ્વારા બુથ એજેન્ટોને પોલીસ પાસેથી છોડાવ્યા હતા અને વિસાવદરમાં પોલીસ ભાજપનો હાથો બનીને ખોટું કરવાનો પ્રયત્ન કરી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય મતદાન મથકમાં કામ કરતા હોવાના આક્ષેપ

વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ડુંગરપૂરની પ્રાથમિક શાળામાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય ખુલ્લે આમ મતદાન મથકની અંદર જઈને કામ કરી રહ્યા છે ત્યારે પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બોરખતરીયા, ડૉ કરન બારોટ ત્યાં મતદાન કેન્દ્ર પર જઈને રજુવાત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આ પણ વાંચો:

Gujarat By Elections 2025: કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણી: મતદાન શરૂ, મતદારોની લાઈન લાગી

Gujarat Weather Update: ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં રહેતા લોકો સાચવજો

Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું

Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?

Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી

ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર

  • Related Posts

    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!
    • September 26, 2026

    Nirma University Controversy: અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે થયેલા કથિત વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. સામે આવેલા વાર્તાલાપ મુજબ, કાર્યક્રમમાં એક પ્રોફેસર સ્ટેન્ડ-અપ…

    Continue reading
    Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
    • September 21, 2026

    Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

    • September 26, 2026
    • 2 views
    Nirma University Controversy: વૉશિંગ પાઉડર નિરમા, જ્યારે યુનિવર્સિટી ખોલે ત્યારે પ્રોફેસર પણ એવા જ રાખે, જે સ્ટુડન્ટની ધુલાઈ કરી નાખે!

    Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

    • September 26, 2026
    • 4 views
    Gyanesh Kumar Controversy: જ્ઞાનેશ કુમારને હટાવવાનો સવાલ માત્ર ચૂંટણી પંચનો નહીં, મોદી સરકારની છબી પર પણ સવાલ

    Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

    • September 26, 2026
    • 6 views
    Mayawati BSP Crisis: ક્યારેક 21 લોકસભા બેઠકો, હવે શૂન્ય; BSPના રાજકીય અસ્તિત્વ સામે મોટો પડકાર

    Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

    • September 26, 2026
    • 7 views
    Prashant Kishor: 2021થી ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા, નજીકની ટક્કરમાં BJPને ફાયદો મળતો હોવાનો પ્રશાંત કિશોરનો દાવો

    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    • September 25, 2026
    • 5 views
    GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

    • September 25, 2026
    • 6 views
    CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ