Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો

  • World
  • June 21, 2025
  • 0 Comments

Iran Earthquack news :ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ઉગ્ર યુદ્ધની વચ્ચે મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂન, 2025ની રાત્રે 5.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો. આ સમયે ઈરાન ઈઝરાયલ પર સતત મિસાઈલ હુમલા કરી રહ્યું છે, જ્યારે ઈઝરાયલના ફાઈટર જેટ્સ ઈરાનના મહત્વના સંરક્ષણ, પરમાણુ અને અન્ય સ્થળો પર નિશાન સાધી રહ્યા છે. આ યુદ્ધના તણાવ વચ્ચે આવેલા ભૂકંપે સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે મધ્ય ઈરાનમાં ભૂકંપ

સ્થાનિક સમય અનુસાર રાત્રે 8:49 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર સેમનાન શહેરથી 36 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં અને જમીનથી 35 કિલોમીટરની ઊંડાઈએ હતું. યુરોપિયન ભૂમધ્યસાગર સિસ્મોલોજી સેન્ટર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિઝ અને નાગરિક સિસ્મોગ્રાફ નેટવર્કે આ ભૂકંપની પુષ્ટિ કરી છે. જોકે, હજુ સુધી આ ભૂકંપથી કોઈ મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ યુદ્ધની પરિસ્થિતિમાં આ કુદરતી આફતે લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

એક તરફ યુદ્ધ

બીજી તરફ કુદરતી આફત

આ ઘટનાએ ઈરાનની વર્તમાન પરિસ્થિતિ પર વધુ દબાણ ઉભું કર્યું છે, જ્યાં એક તરફ યુદ્ધનો સામનો કરવો પડી રહ્યો છે અને બીજી તરફ કુદરતી આફતે નવો પડકાર ઉભો કર્યો છે. સ્થાનિક વહીવટી તંત્ર ભૂકંપની અસરનું મૂલ્યાંકન કરી રહ્યું છે, અને આગામી દિવસોમાં વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો:

chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી

શું Sonam Raghuvanshi છે? રાજા રઘુવંશીની માતાએ કહ્યું- જ્યોતિષીએ અત્યાર સુધી જે કહ્યું તે બધું સાચું પડ્યું

Maharashtra Old Couple Viral Video: 1100 રુપિયા લઈને આવેલ વૃદ્ધ દંપતિને સોનીએ 20 રુપિયામાં જ આપી દીધું મંગળસૂત્ર

બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી

વિદેશ જતા મુસાફરોને ઝટકો, Air India એ 15 જૂલાઇ સુધી ત્રણ ઈન્ટરનેશનલ રૂટ્સ પર ઉડાણ રદ કરી

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ, જાણો મેચ કેટલા વાગે શરુ થશે?

અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ

  • Related Posts

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો
    • June 19, 2026

    US-Iran Deal: ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયેલો વૈશ્વિક તણાવ, જે એક સમયે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા જન્માવી રહ્યો હતો, તે ૧૮ જૂને એક અચાનક અને આશ્ચર્યજનક વળાંક સાથે સમાપ્ત થયો છે. જે…

    Continue reading
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!
    • June 19, 2026

    India UK FTA: ભારત અને યુનાઈટેડ કિંગડમ (UK) વચ્ચે ૧૫ જુલાઈ ૨૦૨૬થી મુક્ત વ્યાપાર કરાર (FTA) અમલી બનવા જઈ રહ્યો છે. સરકાર આ કરારને ભારત અને કોઈ પશ્ચિમી દેશ વચ્ચેનો…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 1 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 2 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 7 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 8 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 9 views