Language controversy: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ કેમ થઈ રહ્યો છે? સમજો વીડિયોમાં

Language controversy Maharashtra:  મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ જબરજસ્ત વકર્યો છે. જેમાં ગુજરાતીઓને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મરાઠી ન બોલવા પર ગુજરાતી વેપારીને માર માર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મામલે રાજ ઠાકરેએ નિવેદન આપતાં વધુ હડકંપ મચ્યો છે.  મરાઠી બોલવું જોઈએ. વધારે નાટક કરે તો કાન નીચે મારો. આ નિવેદન ત્યારે કરવામાં આવ્યું છે જ્યારે બે દાયકા પછી ઠાકરે પરિવાર એક થયો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ શનિવારે એક જ મંચ પરથી ભાષણ આપ્યું હતુ.

ભાજપ પર નિશાન સાધ્યું

આ દરમિયાન બંનેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાજ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે તમારી પાસે વિધાનસભામાં સત્તા છે, પરંતુ અમારી પાસે રસ્તાઓ પર સત્તા છે. શિક્ષણ મંત્રી દાદા ભૂસે મારી પાસે આવ્યા હતા. મેં તેમને કહ્યું હતું કે હું તમારી વાત સાંભળીશ. આજે જ્યારે મહારાષ્ટ્ર એક સાથે ઊભું રહ્યું, ત્યારે સરકારે જોયું હશે કે જ્યારે આ રાજ્ય એક થાય છે ત્યારે શું થાય છે.

રાજ ઠાકરેએ કહ્યું, “હિન્દીભાષી રાજ્યોના લોકો અહીં રોજગાર માટે આવે છે અને અમને હિન્દી ભાષા શીખવાનું કહે છે. મરાઠા સામ્રાજ્ય દરેક જગ્યાએ પહોંચી ગયું હતું, પરંતુ શું આપણે કોઈના પર મરાઠી ભાષા લાદી? ના. હિન્દી ફક્ત 200 વર્ષ જૂની છે. આ લોકોએ હિન્દી ફક્ત એ તપાસવા માટે લાદવાનો પ્રયાસ કર્યો કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરી શકાય કે નહીં. અમે ચૂપ છીએ, તેનો અર્થ એ નથી કે અમે મૂર્ખ છીએ. અમારી પાસે કોના બાળકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેની સંપૂર્ણ યાદી છે.”

‘કોઈના કપાળ પર લખ્યું છે કે તે ગુજરાતી’

રાજ ઠાકરેએ પોતાના કાર્યકરોને સૂચના આપતાં કહ્યું હતુ કે મીરા રોડ પર એક શખ્સે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના કપાળ લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરે તો કાનની નીચે બજાવો, પણ વીડિયો ન ઉતારો.  સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.’

ગુજરાતી સાથે શું બની હતી ઘટના?

તાજેતરમાં મહારાષ્ટ્રના થાણેમાં મીરા રોડ પર ગુજરાતી વેપારીને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ભારે ઉહાપોહ મચી ગયો છે. આ ઘટનામાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ગુજરાતી દુકાનદારો પર મરાઠી ભાષા ન બોલવાને કારણે હુમલો કર્યો હતો. ગુજરાતીને ધપ્પડ મારવામાં આવી હતી. આ ઘટનાઓએ ભાષાકીય વિવિધતા અને સહિષ્ણુતાના મુદ્દે ચર્ચા જગાવી છે.

ત્યારે આ વીડિયોમાં સમજો કેમ સતત મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ થઈ રહ્યો છે?

આ પણ વાંચોઃ

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Rajasthan Fake Police Case: રાજસ્થાનમાં નકલી મહિલા પોલીસ 2 વર્ષે ઝડપાઈ, ગુજરાતમાંથી મયૂર તડવી પકડાયો હતો, ભાજપ સરકારમાં પોલંપોલ

Banke Bihari Corridor: બાંકે બિહારી માટે કોરિડોર બનશે જ, તકલીફ હોય તે વૃંદાવન છોડી દે: ભાજપ સાંસદ હેમા માલિનીના નિવેદનથી ભારે વિવાદ, જાણો

Bihar Election: બિહારી મતદારો પર લટકતી તલવાર, ભારતીય હોવાનું જાતે પુરવાર કરે, મતનો હક છીનવવાનું સડયંત્ર કોનું?

Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે

IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!

Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો

ભારતીય પાસપોર્ટની ઈજ્જત આટલી જ!, ભારતીય યુવતીને નાનો રુમ, અમેરિકનોને મફત ફાઇવ સ્ટાર હોટેલ… | Indian passport

UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

 

Related Posts

Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
  • August 4, 2025

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

Continue reading
BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
  • August 4, 2025

BIHAR: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાયાદી સુધારણાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. જે તેની વેબસાઈટ પર પણ મૂક્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીમાંથી લગભગ 65.64 લાખ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ