ગુજરાતમાં નકલીની બોલબાલા યથાવત; CMOનો અધિકારી બનીને કર્યો 40 લાખનો તોડ

ગુજરાતમાં અરાજકતા ચાલી રહી છે. નિર્દોષ માણસોને સજા થઈ રહી છે તો પૈસા ટકે સુખી લોકો ગુનાહિત કાર્ય કરીને પણ બિન્દાસ બહાર ફરી રહ્યાં છે. તો ગુજરાતમાં ચીજ-વસ્તુઓથી લઈને સરકારી અધિકારીઓ નકલી ઝડપાઈ રહ્યાં છે. આ બધા પાછળ ક્યાંકને ક્યાંક સરકાર અને પોલીસ ખાતું જવાબદાર ગણી શકીએ. એક વખત ફરીથી ગુજરાતના નવસારીમાંથી નકલી CMO અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે આ અધિકારીએ 40 લાખ રૂપિયાનો તોડ પણ કર્યો છે.

નવસારીમાં મુખ્યમંત્રી કાર્યાલય(CMO)નો નકલી અધિકારી બનીને સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પોતાના કામ કઢાવતો હોવાની માહિતી સામે આવી રહી છે. ધરપકડ કરાયેલા આરોપી નિતેશ ચૌધરી CMOમાં નોકરી કરતો હોવાનું કહીને વિવાદીત જમીનો સહિતના અનેક કામ સરકારી અધિકારીઓ પાસેથી કરાવી લેતો હતો. એક વર્ષથી પ્રાંત અધિકારી જનમ ઠાકોરને ફોન કરી વિવિધ કામોમાં દખલ આપવા દબાણ કરતો હતો. હું CM ઓફિસમાંથી બોલું છું અને સાહેબનો વિશ્વાસુ છું કહી પ્રાંત અધિકારી પાસેથી જમીનના કેસમાં મદદ માગતો હતો.

નિતેશ ચૌધરી તરફથી અનુચિત ભલામણો કરાતા પ્રાંત અધિકારીએ તેની અસલી ઓળખ ચકાસવાનું વિચાર્યું હતું. આ તપાસ કરતાં જાણવા મળ્યું હતુ કે, કે તે બારડોલીના મઢી ગામનો વતની છે અને CM ઓફિસ સાથે કંઇ જ લેવા-દેવા નથી. લીસ ફરિયાદ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. જમીન વિવાદમાં ભેજાબાજે 40 લાખનો તોડ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો- કચ્છ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

US Midterm Elections: અમેરિકાની ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પને મોટો ઝટકો, JD વેન્સે ઈરાન યુદ્ધને ગણાવ્યું જવાબદાર; 2028ની રેસનાં સંકેત

  • November 5, 2026
  • 4 views
US Midterm Elections: અમેરિકાની ચૂંટણીમાં હાર બાદ ટ્રમ્પને મોટો ઝટકો, JD વેન્સે ઈરાન યુદ્ધને ગણાવ્યું જવાબદાર; 2028ની રેસનાં સંકેત

UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

  • November 5, 2026
  • 5 views
UP Agniveer Service Extension: UP Election 2027 પહેલાં અગ્નિવીરો માટે કેન્દ્ર અને યોગી સરકારના મોટા નિર્ણય, સેવામાં 2 વર્ષનો વધારો અને 20% અનામતની જાહેરાત

Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

  • November 5, 2026
  • 8 views
Mustafabad SIR Controversy: દિલ્હીના મુસ્તફાબાદમાં SIR વિવાદ, મુસ્લિમ મતદારોનાં નામ કઢાવવા 787 ફોર્મ-7 જમા; BJPના 16 એજન્ટોએ કર્યો ઇનકાર

Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

  • November 5, 2026
  • 9 views
Rahul Gandhi Sangrur Rally: રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર, કહ્યું- 5 મિનિટ ચર્ચા થાય તો સાબિત કરી દઈશ કે તેઓ દેશદ્રોહી છે

Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

  • November 4, 2026
  • 5 views
Goa Air Pollution: ગોવામાં પણ હવાનું પ્રદૂષણ વધ્યું, AQI 190 સુધી પહોંચ્યો; ખાનગી વાહનો અને કચરો સળગાવવો મુખ્ય કારણ

Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં

  • November 4, 2026
  • 7 views
Siang Multipurpose Project Protest: અરુણાચલમાં 11,200 મેગાવોટના સિયાંગ ડેમનો વિરોધ તેજ, CM પેમા ખાંડુએ કહ્યું- હજુ કોઈ અંતિમ નિર્ણય નહીં