Amit Shah: શાહ કહે છે પહેલામના આંતકીઓેને મારી નાખ્યા, પોલીસ ના પાડે છે!, કોણ સાચુ?

  • India
  • July 29, 2025
  • 0 Comments

 Amit Shah: હાલ દેશમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં વિપક્ષ સતત સરકારને અનેક મુદ્દે ઘેરી રહી છે. ત્યારે સરકાર જવાબ આપવામાં કંઈને કંઈ કરી રહી છે. 22 એપ્રિલ થયેલા પહેલગામ હુમલાને 3 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જો કે હવે સંસદ સત્ર શરુ થતાં જ ત્રણ આતંકીઓને સેનાએ ઠાર કર્યાના દાવા થઈ રહ્યા છે. ત્રણ મહિના પછી 3 આતંકીઓે ઠાર કરાયા હોવાનો દાવો થઈ રહ્યો છે.

પહેલગામ હુમલા અંગે ગૃહમંત્રી અમિત શાહે 29 જુલાઈ, 2025ના રોજ લોકસભામાં દાવો કર્યો કે 22 એપ્રિલ, 2025ના પહેલગામ હુમલામાં સામેલ ત્રણેય આતંકવાદીઓ—સુલેમાન શાહ (ઉર્ફે હાશિમ મૂસા), અફઘાન અને જિબરાન—ને ‘ઓપરેશન મહાદેવ’ હેઠળ 28 જુલાઈ, 2025ના રોજ શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે આ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા, અને ચંદીગઢની FSL તપાસે પુષ્ટિ કરી કે હુમલામાં વપરાયેલી રાઈફલ્સ (એક M4 કાર્બાઈન અને બે AK-47) તે જ હતી જે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળી. વધુમાં, આતંકવાદીઓ પાસેથી મળેલી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ અને વોટર નંબર પણ પાકિસ્તાની મૂળની પુષ્ટિ કરે છે.

પોલીસ અધિકારીઓના ના પાડે છે

જો કે કાશ્મીર પોલીસ અધિકારીએ કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને પહેલગામ હુમલામાં તેમની સંડોવણીની પુષ્ટિ માટે તપાસ ચાલુ છે. આ અધિકારીઓએ સ્પષ્ટપણે નથી નકાર્યું કે આ આતંકવાદીઓ પહેલગામ હુમલા સાથે સંકળાયેલા હતા, પરંતુ તેઓએ ઓળખ અને સંડોવણીની અંતિમ પુષ્ટિ માટે વધુ તપાસની જરૂરિયાત વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે પહેલગામ હુમલા પછી સરકારે આતંકીઓના સ્કેચ જાહેર કર્યા હતા. તેમને પકડવા માટે ઈનામ પણ સરકરા જાહેર કરી ચૂકી હતી. જો કે પછી સરકારે આ આતંકીઓના સ્કેચ ખોટા ગણાવ્યા હતા. જો કે હવે ઘણા મિડિયા તેજ સ્કેચ વાયરલ થઈ રહ્યા છે અને આતંકીઓને મારી નાખવાના દાવા થઈ રહ્યા છે. જો કે હાલ આ મામલે સેના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. જે બાદ ખબર પડશે શાહનો જવાબ કેટલો સાચો છે.

આ પણ વાંચો:

MP: ‘ભાજપ ભેંસ જેવી, કાચિંડાની જેમ રંગ બદલે છે’, પણ કોંગ્રેસ નેતાઓ ભેંસ કેમ બન્યા?

Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?

Asaduddin Owaisi: લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી તો ક્રિકેટ સાથે કેવી રીતે રમી શકો?, મોદી સરકારને સવાલ

UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના

Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!

UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?

Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?

UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?

Related Posts

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ
  • September 18, 2026

Public Trust In Judiciary: X એટલે કે અગાઉના ટ્વિટર પર છેલ્લા કેટલાક દિવસોથી લોકોમાં ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરતી અનેક પોસ્ટ જોવા મળી રહી છે. આ વચ્ચે એક પોસ્ટે ખાસ…

Continue reading
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે
  • September 18, 2026

TMC Name Symbol Freeze: પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજિનગર વિધાનસભા પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMCનું સત્તાવાર નામ ‘ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ અને તેનું ‘ફૂલો અને ઘાસ’…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 2 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 3 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 6 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 5 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 8 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 4 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?