AMRELI: પાટીદાર યુવતીએ લખેલો લેટર ખરેખર સાચો કે ખોટો? જાણો!

તાજેતરમાં અમેરલીમાંથી લેટરકાંડ સામે આવ્યો હતો. જેમાં એક પાટીદાર યુવતીનું નામ સામે આવતાં તેને ઘરેથી ઉઠાવી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેને રાત વિતાવ્યા બાદ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવતાં છૂટી હતી. ત્યારે આ મામલો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે કોઈ પોલીસ દ્વારા મહિલાની સાંજ પછી કે રાત્રે ધરપકડ થઈ શકે નહી. તો આ યુવતીની રાત્રે કેવી રીતે ધરપકડ કરાઈ?. પોલીસ દ્વારા રાત્રે ધરપકડ કરતાં રક્ષક જ કાયદાના ભક્ષક બન્યા. સાથે જ દિકરીને આખા સમાજમાં બદનામ કરી છે. આ મામલાને લઈ ગુજરાતભરમાં રોષ ભભક્યો છે. તેના સમર્થનમાં પાટીદારો સહિત રાજકીય નેતાઓ આવ્યા છે. મહિલા કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મરે તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. સાથે પાટીદાર યુવતીએ ટાઈપ કરેલો લેટર સાચું હતો કે ખોટો? તે તમામ સવાલો અંગે THE ગુજરાત REPORTના ફાઉન્ડર અને એડિટર મયૂર જાનીએ કોંગ્રેસ મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે સાથે ચર્ચા કરી. જુઓ આ ખાસ વિડિયો.

આ સમાચાર પણ વાંચોઃ  ચીનમાં ફેલાતા HMPV વાયરસથી ભારતમાં ગભરાટ, 6 કેસ નોંધાયા, જાણો ક્યા લોકોને વધુ જોખમ?

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 2 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 3 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 5 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

  • September 22, 2026
  • 6 views
Jamui harassment Viral Video: કોઈ નેતાની દીકરી સાથે આ દુર્વ્યવહાર થયો હોત તો? શું આ નાની-મોટી (છૂટક) ઘટના માનવામાં આવત?

Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

  • September 22, 2026
  • 6 views
Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

  • September 22, 2026
  • 7 views
SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ