Delhi Elaction: દિલ્હીની ગાદી માટે જંગ!, જુઓ ખાસ રિપોર્ટ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીપંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. દિલ્હીની 70 સીટો પર એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે દિલ્હીમાં 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને મતોની ગણતરી 8મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે. ત્યારે હવે ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પાર્ટીઓમાં હલચલ શરુ થઈ ગઈ છે. તમામ પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણી જીતવા માટે મથામણ શરુ કરી દીધી છે. હાલ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ત્યારે આ વખતે ચૂંટણીમાં કોણ બાજી મારશે તેને લઈ ચર્ચાઓ થવા લાગી છે. અરવિંદ કેજરીવાલ છેલ્લા બે વર્ષથી દારુ લિકર પોલીસ સામેની કાર્યવાહીમાં ઝઝૂમી રહ્યા છે. ત્યારે આ વખતે AAP પાર્ટીનું ભવિષ્ય કેવું રહેશે તેવી ચર્યાઓએ જોર પકડ્યું છે. જ્યારે બીજી તરફ ભાજપ દિલ્હી ચૂંટણી જીતવા અનેક કાવાદાવા કરી રહી છે. ભાજપ સહિત કોંગ્રેસે આ વખતે ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે આ વખતે AAP પાર્ટી સામે કેવા પડકારો છે, તો આ વખતે દિલ્હીની ગાદી પર કોણ સંભાણશે?. તે તમામ મુદ્દે ‘THE ગુજરાત REPORT’ના એડિટર અને ફાઉન્ડર મયૂર જાની સાથે AAPના વંશરાય દુબેએ વિગતવાર ચર્ચા કરી.

આ પણ જુઓઃ AMRELI: પાટીદાર યુવતીએ લખેલો લેટર ખરેખર સાચો કે ખોટો? જાણો!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 10 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani