ARVALLI: વિદ્યાર્થીએ આપઘાત કરતાં શિક્ષક સામે ગુનો નોંધાયો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં એક વિદ્યાર્થીએ ચાર મહિના અગાઉ શિક્ષકના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો.  આપઘાત માલે  ભારે વિરોધ બાદ મોડે મોડેથી પોલીસે ફરિયાદ નોંધી છે. પરિવારજનોનો આક્ષેપ છે કે દિકરા પર શિક્ષક દ્વારા ત્રાસ ગુજારાતાં આપઘાત કરી લીધો હતો. આ મામલે ભિલોડા પોલીસે અત્યાચારી શિક્ષક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચોઃ SURAT: પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિતનું રીકન્સ્ટ્રક્શન કરાયું, આખરે પરિવારની કેમ કરી હત્યા?

ચાર મહિના અગાઉ ભિલોડા તાલુકાના માંકરોડા ગામના વિદ્યાર્થી દિપકસિંહ ગુનાવતએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીએ ઇન્દ્રસી ડેમમાં ઝંપલાવીને મોતને વ્હાલુ કર્યું હતુ. આ ઘટનામાં શિક્ષક કાંતિલાલ બુધરા પર ગંભીર આક્ષેપ થયા હતા. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને અવારનવાર પરેશાન કરી માર મારવામાં આવતો હતો. ત્યારે હવે ભારે ઉહાપોહ બાદ શિક્ષક વિરુધ્ધ ભિલોડા પોલીસ મથકે દુષપ્રેરણા અને મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાયો છે. આ પહેલા ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાવવા આંદોલન કરવું પડ્યું હતુ. ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી ગુનો નોંધ્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

વિડિયો જોવા લિંક પર ક્લિક કરો:

https://www.instagram.com/reel/DEkQHcThMVe/?utm_source=ig_web_button_share_sheet

Related Posts

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું
  • August 8, 2025

Bharuch: ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર મહિલાઓને એક અજાણ્યા શખ્સ દ્વારા સરકારે આપેલા સીમકાર્ડ પર ન્યૂડ વીડિયો કોલ કરીને હેરાન કરવામાં આવી રહ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ શખસે…

Continue reading
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
  • August 7, 2025

Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

  • August 8, 2025
  • 11 views
Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

  • August 7, 2025
  • 9 views
Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

  • August 7, 2025
  • 6 views
Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

  • August 7, 2025
  • 9 views
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 15 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 21 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ