Amirgarh: મંદિરમાં જ શરમજનક કૃત્ય, પુરુષ મહિલા બની મંદિરના બાથરૂમમાં ઘૂસ્યો

Amirgarh:  વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સમપાંચમના દિવસે ચોંકાવનારો બનાવ બન્યો. બનાસ નદીમાં સ્નાન કરીને મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા ગયેલી મહિલાઓ વચ્ચે એક શખ્સ મહિલાના વેશમાં ઘૂસી ગયો હતો. સતર્ક મહિલાઓએ તેને ઝડપી લીધો અને લોકોએ તેને પોલીસને સોંપી દીધો.

ભીડનો લાભ લઈને બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ

સમપાંચમના દિવસે હજારો શ્રદ્ધાળુઓ બનાસ નદીમાં સ્નાન કરવા આવ્યા હતા. આ દરમિયાન એક શખ્સ મહિલાના વસ્ત્રો પહેરીને મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો ઝડપાયો. ભીડનો ફાયદો ઉઠાવીને તે બાથરૂમમાં ઘૂસવાની કોશિશમાં હતો, પરંતુ સજાગ મહિલાઓએ તેની ઓળખ કરી લીધી. ગુસ્સે ભરાયેલા લોકોએ તેને પકડીને માર માર્યો અને પછી અમીરગઢ પોલીસને હવાલે કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો

હવે આવા લોકોએ મંદિર જેવી પવિત્ર જગ્યાને પણ બાકી ન રાખી કોઈ વ્યકિત ભગવાનવા સ્થાને આવું કામ કેવી રીતે કરી શકે. આવા શરમજનક કૃત્યથી ત્યાં ભેગાં થયેલા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અને તેમણે આ વ્યકિતને મંદિરમાં જ ધોઈ નાંખ્યો.

પોલીસે શરૂ કરી કાર્યવાહી

અમીરગઢ પોલીસના PI એસ. કે. પરમારે જણાવ્યું કે, વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે. બનાસ નદીમાં સ્નાન કર્યા બાદ મહિલાઓ મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલે છે. આ દરમિયાન એક પુરુષે સ્ત્રીના વસ્ત્રો પહેરીને બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. મહિલાઓને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અહેવાલ : સુમન ડાભી

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય

Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

MLA Umesh Makwana: આપના સસ્પેન્ડેડ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા, ઉમેશ મકવાણાએ કેમ આપી ધરણાની ચીમકી?
  • September 2, 2025

MLA Umesh Makwana: બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને ભાવી શિક્ષકો સાથે મુલાકાત કરી રજૂઆત કરી. તેમણે માંગણી કરી…

Continue reading
Vadodara:’14મું રત્ન ન બતાવું તો …’ દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની રાજકીય પીચ પર ધમાકેદાર વાપસી!
  • September 2, 2025

Vadodara: વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને વિવાદોના હીરો મધુ શ્રીવાસ્તવે ફરી રાજકારણના મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. ભાજપથી અલગ થયેલા આ નેતાએ નવા કાર્યાલયના ઉદ્ઘાટન સાથે રાજકીય હલચલ મચાવી દીધી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

  • September 2, 2025
  • 6 views
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ

Jharkhand: પત્નીની ક્રૂરતાનો ભયાનક કિસ્સો, પતિને પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી

  • September 2, 2025
  • 6 views
Jharkhand: પત્નીની ક્રૂરતાનો ભયાનક કિસ્સો,  પતિને પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી

UP: 7 વર્ષથી પતિ હતો ગુમ, અન્ય મહિલા સાથે રીલ વાયરલ થતાં પકડાયો, પછી જે થયું…

  • September 2, 2025
  • 9 views
UP: 7 વર્ષથી પતિ હતો ગુમ, અન્ય મહિલા સાથે રીલ વાયરલ થતાં પકડાયો, પછી જે થયું…

મારો ભાઈ કહે છે હું દેશ માટે ગાળો શું ગોળી ખાવા તૈયાર: પ્રિયંકા ગાંધી: Priyanka Gandhi

  • September 2, 2025
  • 12 views
મારો ભાઈ કહે છે હું દેશ માટે ગાળો શું ગોળી ખાવા તૈયાર: પ્રિયંકા ગાંધી: Priyanka Gandhi

Viral Video: ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવતાં બોયફ્રેન્ડે વીજ તાર કાપ્યા

  • September 2, 2025
  • 22 views
Viral Video: ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવતાં બોયફ્રેન્ડે વીજ તાર કાપ્યા

MLA Umesh Makwana: આપના સસ્પેન્ડેડ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા, ઉમેશ મકવાણાએ કેમ આપી ધરણાની ચીમકી?

  • September 2, 2025
  • 11 views
MLA Umesh Makwana: આપના સસ્પેન્ડેડ ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા, ઉમેશ મકવાણાએ કેમ આપી ધરણાની ચીમકી?