Bihar: સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, ન્યાયાધીશ અને વકીલ કામ છોડીને ભાગ્યા

  • India
  • August 29, 2025
  • 0 Comments

Bihar: ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ગઈકાલે સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાનથી ત્રણ આતંકવાદીઓ બિહારમાં ઘૂસી ગયા છે. આ પછી, આજે પટના સિવિલ કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી મળી છે.જે ખૂબજ ચિંતાનો વિષય છે.

બોમ્બ વિસ્ફોટની ધમકી

છેલ્લા કેટલાક દિવસોમાં શાળાઓ અને કોલેજોને બોમ્બ વિસ્ફોટની ઘણી ધમકીઓ મળી છે. હવે આ ધમકીઓ કોર્ટ માટે પણ આવી રહી છે. તાજેતરમાં જ પટના સિવિલ કોર્ટને બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે. આ માટે એક ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ફોન દ્વારા કોર્ટને બોમ્બ વિસ્ફોટ કરવાની વાત કહેવામાં આવી હતી. આ પછી જ કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ

ઈમેલ દ્વારા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

આજે પટના સિવિલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ માટે એક ઈમેલ મોકલવામાં આવ્યો છે. ફોન દ્વારા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત કહેવામાં આવી હતી. આ પછી તરત જ વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું. કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડોગ સ્ક્વોડની ટીમો સ્થળ પર હાજર છે. આ કેસની તપાસ ચાલી રહી છે.

દિલ્હીની 20 થી વધુ કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આમાં ચાણક્યપુરીમાં આવેલી જીસસ એન્ડ મેરી કોલેજ સહિત લગભગ 20 કોલેજોના નામનો સમાવેશ થાય છે, જેને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા.

જજ અને વકીલ કામ છોડીને બહાર નીકળી ગયા

આ ધમકી મળતાં જજ અને વકીલ કામ છોડીને બહાર નીકળી ગયા. પોલીસ કાયદેસરની તપાસમાં અભિયાન ચલાવી રહ્યું છે. સિવિલ કોર્ટમાં કડી સુરક્ષા કરી છે,
પટના સિવિલ કોર્ટને બમથી ઉડાવવાની ધમકીથી હડકંપ મચ્યો. ન્યાયાધીશ અને વકીલ કામ છોડીને કોર્ટમાંથી બહાર ગયા. પોલીસ કાયદેસરની તપાસ કરી રહી છે.

સુરક્ષા વધારી દેવામાં આવી

પટના સિવિલ કોર્ટને ઇમેઇલ દ્વારા ધમકી મળી. કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને બિહાર પોલીસ મુખ્યાલયે સંભવિત આતંકવાદી પ્રવૃત્તિ અંગે રાજ્યવ્યાપી એલર્ટ જારી કર્યું છે. સાવચેતી તરીકે કોર્ટ પરિસર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અહેવાલ : સુમન ડાભી

આ પણ વાંચો:

Bihar: રાહુલ ગાંધીના નારાની સમગ્ર બિહારમાં ગૂંજ, બસમાં મુસાફરો, ડ્રાઈવર અને કંડક્ટરે “નરેન્દ્ર મોદી – વોટ ચોર” ના લગાવ્યા નારા

UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી

Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય

Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!

UP News: પ્રયાગરાજમાં ગંગા નદી પર પુલના નિર્માણ દરમિયાન દુર્ઘટના, થાંભલાને લઈ જતી ટ્રકે મારી ગઈ પલ્ટી, કર્મચારીઓનું શું થયું?

That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!

Related Posts

ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?
  • November 8, 2026

ECI Voter List Revision: મતદાર યાદીમાંથી નામ કપાઈ જવાને કારણે મતદાનના અધિકારથી વંચિત રહી જવાની ચિંતા કરતા લોકો માટે ચૂંટણી પંચે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચ (ECI)એ દિલ્હી સહિત…

Continue reading
Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા
  • November 8, 2026

Sonia Gandhi Book: કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UPAએ 2004ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી ત્યારે સોનિયા ગાંધી વડાપ્રધાન બનવા માટે તૈયાર થઈ ગયાં હતાં. જોકે, મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય લેવાય તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

  • November 8, 2026
  • 4 views
ECI Voter List Revision: 7 રાજ્યોમાં મતદાર યાદીમાંથી નામ કપાયેલા લોકોને ECI આપશે બીજી તક, UP અને પંજાબને કેમ રાખ્યાં બહાર?

Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

  • November 8, 2026
  • 3 views
Sonia Gandhi Book: સોનિયા ગાંધી 2004માં વડાપ્રધાન બનવા તૈયાર થઈ ગયાં હતાં, પછી કેમ બદલ્યો નિર્ણય? નવી પુસ્તકમાં કર્યા અનેક ખુલાસા

Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

  • November 8, 2026
  • 5 views
Demonetisation 10 Years: નોટબંધીનાં 10 વર્ષ: 99.3 ટકા નોટો પાછી આવી, તો કાળાં નાણાં સામેની લડાઈનું પરિણામ શું આવ્યું?

Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

  • November 8, 2026
  • 7 views
Siang Multipurpose Project Protest: સિયાંગ પ્રોજેક્ટ પર સરકાર સાથે કોઈ મંત્રણા નહીં: SIFFની સ્પષ્ટતા, હિરાસતમાં લેવાયેલા લોકોની મુક્તિ અને સુરક્ષા દળોની વાપસીની માગ

Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

  • November 8, 2026
  • 10 views
Manipur UAPA Action: મણિપુરમાં નાગરિકો પર હુમલો કરનારા સશસ્ત્ર જૂથો સામે UAPA હેઠળ કાર્યવાહી થશે, CM ખેમચંદ સિંહની ચેતવણી

Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર

  • November 8, 2026
  • 9 views
Pranab Doley NSA Case: આસામમાં બે મોટા વિવાદ વચ્ચે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્ણય, પ્રણબ ડોલેની NSA હેઠળની અટકાયત રદ; ધુબરીમાં 4,000થી વધુ લોકો બેઘર