AMRELI: બે ST બસો સામ સામે અથડાઈ, બંને ડ્રાઈવરોને ઈજાઓ

  • Gujarat
  • January 11, 2025
  • 1 Comments

‘એસ.ટી અમારી સલામત’ સવારી અસલામત બનતી જોવા અમરેલી જીલ્લામાં  મળી રહી છે. જીલ્લાના ધારીના ચલાલા રોડ પર બે બસ વચ્ચે ભયંકર અકસ્મતા થયો છે. બે બસમાં સામ સામે ભટકાતાં ડ્રાઈવરોને ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. બંને બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા. બસો અથડતાં મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. કોઈ જાનહાની થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અમરેલી જીલ્લાના ધારીના ચલાલા રોડ પર બે બસો વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. સામ સામે અથડતાં થડાકો થયો હતો. જેથી બસમાં સવાર મુસાફરો હચમચી ગયા હતા. જેમાં કેટલાક મુસાફરોને ઈજાઓ પહોંચી છે. જ્યારે બંને બસના ડ્રાઈવરોને વધુ ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સતાધાર તળાજા રૂટ અને ફતેપુરા ધારી રુટની બસ આમને સામને અથડાઈ છે. ચલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો છે. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

  • March 5, 2026
  • 13 views
Iran War: આખરે ભારતે ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો! PM મોદીએ નહિ પણ વિદેશ સચિવે શોક વ્યક્ત કર્યો!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

  • March 5, 2026
  • 12 views
Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • March 5, 2026
  • 11 views
Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

  • March 5, 2026
  • 5 views
Iran: ઈરાનની ઈઝરાયેલને ધમકી,”હવે ન્યુક્લિયર પ્લાન્ટ ઉડાવશું!

China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

  • March 5, 2026
  • 6 views
China: ઈરાન એક પણ ગોળી ચલાવ્યા વિના અમેરિકાને પરાસ્ત કરી શકે છે! ચીની પ્રોફેસરે બતાવી ગજબની યુક્તિ! જાણીને હેરાન થઈ જશો!

Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત

  • March 5, 2026
  • 10 views
Trump: ઈરાને ચીન-રશિયાને દોસ્ત માન્યા!ભારત માટે નારાજ! કુલ 1145ના મોત