Gandhinagar:ગુજરાત ATSની મોટી સફળતા,અડાલજ પાસેથી ત્રણ આતંકીની ધરપકડ

  • Gujarat
  • November 9, 2025
  • 0 Comments

Gandhinagar: ગુજરાતની એન્ટી ટેરરિઝમ સ્ક્વાડ (ATS)એ વધુ એક વખત આતંકવાદી તત્વો પર કડક કાર્યવાહી કરી છે. ગાંધીનગરના અડાલજ વિસ્તાર પાસેથી ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા છે, જેઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે ગાઢ જોડાયેલા હોવાની શંકા છે. આ ધરપકડ એક ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી, જેમાં ATSની ટીમે લાંબા સમયથી આ સંદર્ભો પર નજર રાખી હતી.

બાતમીથી લઈને ધરપકડ સુધી ATSની તૈયારી

ATSને બાતમી મળી હતી કે, આ ત્રણેય વ્યક્તિઓ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા છે અને તેઓ ગુપ્ત રીતે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તુરંત જ ATSની વિશેષ ટીમેશખ્સો પર વોચ રાખી 7જેના પરિણામે અડાલજ પાસેથી તેમની ધરપકડ કરી લેવામાં આવી. હાલમાં ત્રણેયને ATSની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની આતંકી કનેક્શનની ઊંડાઈ, કોઈ મોટા હુમલાની યોજના કે અન્ય સંબંધિત વિગતો બહાર આવે તે માટે તપાસ ચાલુ છે.

પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત ATS આપશે વિગતો

મામલાની વધુ વિગતો જાહેર કરવા માટે ગુજરાત ATS આજે બપોરે 1:00 વાગ્યે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવાની છે. તપાસમાં મળેલા મુખ્ય તથ્યો, આરોપીઓની ભૂમિકા અને તેમના આતંકી નેટવર્ક વિશે માહિતી આપવામાં આવશે. આ ધરપકડથી રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાની ATSની કામગીરીને વધુ મજબૂતી મળી છે.

આ પણ વાંચો:

MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 2 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 4 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 8 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 7 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ