Donald Trump: રશિયા પાસેથી તેલ ખરીદીને બીજાને વેચનાર દેશ ઉપર 500% ટેરિફ લાગશે!

  • World
  • November 18, 2025
  • 0 Comments

Donald Trump:રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાને ઢીલું પાડવા હવે વધુ કડક બન્યા છે અને રશિયા સાથે વેપાર કરતા દેશો પર કડક પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે.

સેનેટમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે જેમાં રશિયન તેલની પુનઃખરીદી પર 500% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ પાસ થયો છે.ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત પર પહેલાથી જ 50% ટેરિફ લાદ્યો છે.
તેમનું માનવું છે કે રશિયન તેલ ખરીદીને પુતિનને ટેકો આપતા દેશો પર ટેરિફ લાદવો એ છેલ્લો ઉપાય છે.

ગ્રાહમ અને સીનેટર રિચર્ડ બ્લૂમેંથલે ‘રશિયા પ્રતિબંધ અધિનિયમ-2025’ નામનું બિલ રજૂ કર્યું છે.
બિલનો મુખ્ય ઉદ્દેશ્ય, પુતિનની મદદ કરનારા દેશો પર ગૌણ ટેરિફ અને પ્રતિબંધો લાદવાનો છે. આ બિલને સીનેટની વિદેશ મામલાઓની સમિતિ દ્વારા7 સર્વસંમત્તિ પણ મળી ગઈ છે.

વાસ્તવમાં રશિયા પર દબાણ વધારવા માટે સીનેટર લિન્ડસે ગેહામે અમેરિકન સંસદમાં એક બીલ રજૂ કર્યું હતું જે સર્વ સંમતીથી પસાર થઈ ગયું છે.ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિબંધોને વધુ સખત બનાવ્યા છે અને રશિયા સાથે કોઈપણ વેપાર કરનારા દેશોને નવી ચેતવણી આપી છે.ડોનાલ્ડ ટ્રમ્પએ સ્પષ્ટતા કરી છે કે જે દેશો રશિયા સાથે વેપાર કરશે, તેમણે બહુ જ ગંભીર તેરીફનો સામનો કરવો પડશે.અમેરિકન પ્રમુખે આ ચેતવણી રશિયન ઓઇલ કંપનીઓ, જેમ કે લુકોઇલ અને રોઝનેફ્ટ, પર નવા પ્રતિબંધો પછી આપી છે.

બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સતત વધતા દબાણ છતાં તેઓ પોતાની વાત પર અડગ છે, રિપોર્ટ મુજબ, યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીતથી ક્રેમલિને ઇન્કાર કર્યા પછી ટ્રમ્પે રશિયા સાથે વેપાર કરતા દેશો પ્રત્યે વધુ સખતાઈ દર્શાવી છે.

પુતિને ગયા મહિને ચેતવણી આપી હતી કે કોઈ પણ સ્વાભિમાની દેશ કે વ્યક્તિ દબાણમાં આવીને નિર્ણય લેતા નથી અને આ પ્રતિબંધો વૈશ્વિક તેલની કિંમતોમાં ઉછાળો લાવી શકે છે, જેની નકારાત્મક અસર વોશિંગ્ટન પર જ પડશે.
આમ,500 ટકા ટેરીફ લાદવાની અમેરિકાની ધમકીથી રશિયા પાસેથી તેલ ખરીદતા દેશોની ચિંતા વધી છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 9 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 10 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 12 views