Bharat Mala Project: ભારતમાલા પ્રોજેક્ટમાં ₹500 કરોડનો ભષ્ટ્રાચાર!નવો નક્કોર હાઇવે 4 મહિનામાં તૂટી ગયો! ‘હવે નવો રોડ બનશે!’ બોલો!

  • Gujarat
  • November 27, 2025
  • 0 Comments

Bharat Mala Project: ભાજપ મોટી મોટી વિકાસની વાતો જરૂર કરે છે અને મોટા ફંડ પણ ફાળવે છે પણ ભ્રષ્ટાચાર આચરી વચેટિયા લાખ્ખોપતિ જરૂર બની રહ્યા છે, સરકારના ગુજરાત મોડલની વાતો હવે પોકાર બનીને ગેરરીતિઓમાં પરિવર્તિત થઈ સામે આવી રહી છે,જેની પોલ ખોલતા તાજા જ કિસ્સાની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વેમાં સાંતલપુરથી રાજસ્થાનના સાંચોર સુધી 125 કિલોમીટરનો રોડ 2030 કરોડના ખર્ચે બન્યો હતો અને આ પૈકી સાંતલપુરથી કિલાણા સુધીનો 30 કિલોમીટરનો રોડ 500 કરોડના ખર્ચે સીડીએસ ઈન્ફ્રા કંપની દ્વારા બનાવવામાં આવ્યો અને ચાલુ વર્ષે એપ્રિલ 2025માં ખુલ્લો મુકાયો પણ માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં જ આ રોડ બિસ્માર થઈ ગયો.

હાઈવે પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે જે દ્રશ્યો ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે પૂરતા છે.
હવે આ મુદ્દો વિવાદનું કેન્દ્ર બન્યો છેઅને કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેકટમાં ભષ્ટ્રાચારના આરોપ લાગ્યા છે.

બીજી તરફ સતત ઉઠેલી ફરિયાદો કેન્દ્ર સરકાર દ્વારા એજન્સીઓને તપાસ સોંપાતા તપાસ દરમિયાન રોડમાં વપરાયેલુ મરટીયલ હલકી ગુણવત્તાનું હોવાનું અને મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
આ રોડના કામમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતના આક્ષેપો ઉઠી રહ્યા છે,ત્યારે હવે ફરીથી આ 30 કિમીના રોડને દોઢ ફૂટ સુધી ખોદીને ફરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે,500 કરોડના ગફલામાં હવે પછી બીજી વાર બનનારા રોડનો ખર્ચો કેવી રીતે થશે?તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો ન હોય શું સરકાર ફરી 500 કરોડ ખર્ચ કરશે?તો પછી કુલ ખર્ચ 1000 કરોડ થશે?વગરે સવાલોના ઘેરામાં અત્યારે તો એટલુંજ કહી શકાય કે 500 કરોડ પાણીમાં ગયા તે વાતતો કન્ફોર્મ છે.આમ,ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને વચેટિયા લીલા લહેર કરી રહયાનું સપાટી ઉપર આવી રહ્યું છે.

આ પણ વાંચો: 

Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!

Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!

Rally in support of Jignesh Mevani: હવે,મેવાણીના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા લોકો,ભાજપની ‘હાય હાય’બોલાવી!ગુજરાતને નશામુક્ત કરવા ઉઠી માંગ

Comedian Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાની ટી-શર્ટ પર કૂતરો અને ‘RSS’ની છબીએ જગાવ્યો વિવાદ! કોમેડિયન શુ કહેવા માંગે છે?

Prohibition will not be implemented in Gujarat: કૉંગ્રેસનો હર્ષ સંઘવીને ટોણો,’અદાણી પોર્ટ ઉપર ડ્રગ્સ ઉતરે છે તેનું કઈક કરો!’અમારી સામે સિસ્ટમનો ઉપયોગ ન કરો!

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

  • August 12, 2026
  • 5 views
NEET UG Paper Leak CBI: NEET પેપર લીક કેસમાં મોટો ખુલાસો: 2 ડૉક્ટર, 3 વિદ્યાર્થી અને GPay ટ્રેલથી CBIને મળ્યા પુરાવા

Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

  • August 12, 2026
  • 5 views
Rahul Gandhi: ‘અમિત શાહે ગોળી ચલાવવાનો આદેશ આપ્યો હતો?’ રાહુલ ગાંધીના સવાલ પર નડ્ડાનો જવાબ- કોઈ ગોળી ચાલી નથી

Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

  • August 12, 2026
  • 6 views
Delhi Student Protest RTI: RTIમાં મોટો ખુલાસો, દિલ્હી વિદ્યાર્થી આંદોલનમાં પેલેટ ગનથી ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ

Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

  • August 11, 2026
  • 9 views
Parliament NDA-INDIA: સંસદ બહાર NDA-INDIA આમને-સામને, દિલ્હી પોલીસ કાર્યવાહી અને ઝારખંડ મુદ્દે ભારે હોબાળો

Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

  • August 11, 2026
  • 6 views
Chhattisgarh Liquor Scam: છત્તીસગઢ લિકર સ્કેમમાં EDની મોટી કાર્યવાહી, કોંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલની ધરપકડ

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 9 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ