Angel Chakma Death: દેશમાં આટલી નફરત કેમ? જાતિવાદ-પ્રાંતવાદ-ધર્મવાદમાં માસૂમો જીવ ગુમાવી રહ્યા છે!

MBAના સ્ટુડન્ટ એન્જલ ચકમાનો શુ વાંક હતો? નિર્દોષની હત્યા કેમ થઈ? કોણ જવાબદાર? જુઓ ખાસ ચર્ચા

Angel Chakma Death: ઉત્તરાખંડની રાજધાની ત્રિપુરાના વિદ્યાર્થી એન્જલ ચકમા નામના 24 વર્ષના યુવાનની દેહરાદૂનમાં હત્યા કરી દેવામાં આવી હતી,આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે.

છ જેટલા યુવાનોએ એન્જલ અને તેના ભાઈ માઈકલને ચીંકી,ચીના અને મોમોઝ કહીને ચીડવ્યા હતા ત્યારે બન્ને ભાઈઓએ કહ્યુ ભાઈ અમેપણ ભારતીય છીએ ચીના નથી પણ તેમછતાં હુમલાખોરોએ જાતિવાદી અપશબ્દોથી હેરાન કરવાનું ચાલુ રાખ્યું અને જ્યારે તેઓએ પ્રતિકાર કર્યો, ત્યારે તેમને કડું અને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા.

હુમલામાં ઘાયલ થયેલા એન્જલ ચકમાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. એન્જલ ચકમા એમબીએ નો વિદ્યાર્થી હતો તેના પપ્પા BSFના જવાન છે અને ભારતની બોર્ડર પર સુરક્ષા કરે છે.

શા માટે દેશમાં નફરતનું વાતાવરણ છે? આપણે અંદરોઅંદર શામાટે એકબીજા સામે ઝગડા કરીએ છીએ,જાતિવાદ,પ્રાંતવાદ,ધર્મવાદ આ બધું નફરતનું બજાર કોણ ઉભું કરી રહ્યું છે આ નફરતમાં હજુ કેટલાનો જીવ જશે? કહેવું મુશ્કેલ છે.

આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD અને વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ કરેલી વિસ્તૃત છણાવટ અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

  • May 30, 2026
  • 4 views
Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

  • May 30, 2026
  • 6 views
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

  • May 30, 2026
  • 7 views
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

  • May 30, 2026
  • 9 views
Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

  • May 30, 2026
  • 6 views
India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!

  • May 30, 2026
  • 7 views
Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!