Unnao Case: સુપ્રીમ કોર્ટના એકજ દિવસમાં બે મોટા ફેસલા શુ સૂચવે છે? મોદી સરકારની આગામી રણનીતિ શુ હશે? જુઓ સચોટ વિશ્લેષણ

Unnao Case: ઉન્નાવ બળાત્કાર કેસના દોષી કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે (29 ડિસેમ્બર, 2025) સુપ્રીમ કોર્ટે સેંગરની આજીવન કેદની સજાને સ્થગિત કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ હાઈકોર્ટના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો.

ઉન્નાવ રેપ કેસના દોષિત કુલદીપ સિંહ સેંગરને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.બહુ ચર્ચિત સગીર વયની કિશોરી સાથે બળાત્કાર ગુજારવાનો જેના ઉપર આરોપ છે તે ભાજપના પૂર્વ નેતા દિલ્હી હાઈકોર્ટ દ્વારા સેંગરને અપાયેલા જામીન પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી દીધી છે,

CBIએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે આ સગીર કિશોરી ઉપર આચરવામાં આવેલો બળાત્કારનો ગંભીર ગુનો છે, તેથી રાહત ન મળવી જોઈએ.કોર્ટે સેંગરને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે, ત્યાં સુધી હમણાં તો સેંગરને જેલમાં જ રહેવું પડશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા વગદાર ભાજપના પૂર્વ નેતા એવા સેંગરની જામીન અરજી મંજૂર કરતા દેશભરમાં ભારે ચર્ચા અને વિરોધ પ્રદર્શનો થયા હતા.પીડાતાનો પરિવાર જ્યારે વિરોધ કરતો હતો ત્યારે તેઓને ઢસડીને લઈ જવામાં આવ્યા આ બધા દ્રશ્યો સોશ્યલ મીડિયા ઉપર આગની જેમ ફરી વળતા પોલીસની તાનશાહી સામે લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો અને પીડિતાને ન્યાય મળે તે માટે સોશ્યલ મીડિયા ઉપર લોકોની પ્રતિક્રિયા ટ્રેંડમાં ચાલી હતી દરમિયાન સુપ્રીમ કોર્ટે હવે હાઈકોર્ટના આ ફેંસલા પર આગામી સુનાવણી સુધી રોક લગાવીને સ્પષ્ટ કરી દીધું છે કે ગંભીર ગુનાઓમાં રાહત આપતા પહેલા સુરક્ષા અને ન્યાયના પાસાઓને અવગણી શકાય નહીં.

બીજા એક મહત્વના ચુકાદામાં અરવલ્લી કેસ ઉપર પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ખનન પ્રવૃતિ સામે સ્ટે મુકાયો છે,અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ હતો તેની ઉપર સ્ટે મુકાયો છે અને અરવવલીની સુરક્ષા માટેનો મુદ્દો ધ્યાને લેવામાં આવ્યો છે.આ બે મોટા ફેસલા માટે The Gujarat Reportના MD અને સિનિયર પત્રકાર મયુર જાની અને સાથી વરિષ્ઠ પત્રકાર મેહુલ વ્યાસ આ મુદ્દે વિશેષ ચર્ચા કરી રહ્યા છે આ ખૂબજ અગત્યના મુદ્દા ઉપરનું વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 5 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 6 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો