Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Narendramodi: ભાજપમાં મોટું વર્ચસ્વ ધરાવતા અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂકેલા હરેન પંડ્યા મર્ડર કેસ હજુપણ લોક માનસમાં અંકિત છે.

તા.26મી માર્ચ 2003ના એ દિવસ હતો, 42 વર્ષીય હરેન પંડ્યા અમદાવાદના પોતાના ઘરેથી નીકળી લૉ ગાર્ડન ખાતે મૉર્નિંગ વોક માટે ગયા હતા.મોર્નિંગ વોક પછી તેમની કારમાં બેઠા હતા જ્યાં કથિત રીતે બે હત્યારાઓ દ્વારા તેઓને પાંચ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

આ મર્ડર કેસની ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો અને કેસ ચાલી જતા શરૂઆતમાં ટ્રાયલ કોર્ટનો ચુકાદો આવ્યો.વર્ષ 2007માં પોટા અદાલત દ્વારા ૧૨ આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવી.ત્યારબાદ હાઈકોર્ટનો 2011નો ચુકાદામાં હાઈકોર્ટે પુરાવાના અભાવે તમામ ૧૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા અને મુક્ત કરવાનો આદેશ આપ્યો ત્યારબાદ CBI અને ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો જ્યાં 2019મા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટી નાખ્યો અને 7 આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રાખી.

CBI તપાસ દરમ્યાન 2002ના કોમી રમખાણોનો બદલો લેવા માટે આ હત્યાનું કાવતરું રચાયું હોવાનું કહેવામાં આવ્યું હતું.ત્યારબાદ કેસની ફરી તપાસની માંગ કરતી NGOsની અરજી ફગાવી દીધી અને અરજદાર NGOને દંડ પણ ફટકાર્યો હોવાની વાત રેકર્ડ પર છે.

જોકે, આ બધા વચ્ચે હરેન પંડ્યાની હત્યા બાદ તેમના પિતા વિઠ્ઠલભાઈ પંડ્યાએ નરેન્દ્રભાઈ મોદી ઉપર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા હતા અને  તેઓએ હરેન પંડ્યાની હત્યામાં નામજોગ ઉલ્લેખ કરી પોતાના પુત્ર હરેન પંડ્યા હત્યા કેસમાં નરેન્દ્ર મોદી સંડોવાયેલા હોવાનું જણાવી સનસનાટી મચાવી હતી તેઓના મતે હરેન પંડ્યા મોદી માટે રાજકીય હરીફ હતા તેથી હત્યા કરાવી દેવામાં આવી હતી.

આ મામલે અનેકવાર વિપક્ષ દ્વારા ચર્ચાયો છે તાજેતરમાં મમતા બેનર્જીને પણ આ કેસ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારે હવે ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં આ મામલો ચકચારી બન્યો છે.

આ મુદ્દા ઉપર The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ભૂલશો નહિ The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
  • July 30, 2026

Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

Continue reading
GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
  • July 29, 2026

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 1 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 6 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 9 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 10 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો