Bullet Train: નરેન્દ્ર મોદીનું સપનું પૂર્ણ કેમ ન થયું? ‘બુલેટ ટ્રેન’નો ખર્ચ ડબ્બલ થઈ ગયો! શુ છે ‘ઇન સાઈડ સ્ટોરી’ જાણો

Bullet Train: નરેન્દ્રભાઈ મોદીનું વધુ એક સપનું એટલે અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે ‘બુલેટ ટ્રેન’ ધાર્યા સમયે પૂર્ણ ન થયું અને અત્યારે પણ વેઇટિંગ લીસ્ટમાં છે ત્યારે હવે તેનો ખર્ચો પણ ડબ્બલ થઈ જવાનો છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેકટ
ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને વિવાદ ઉભો થયો છે.

આ પ્રોજેક્ટમાં નિર્ધારિત સમય કરતા ચાર વર્ષનો વધુ વિલંબ થઈ જતા તેની અંદાજિત કિંમતમાં 83%નો વધારો થઈ ગયો છે. જે પ્રોજેક્ટ શરૂઆતમાં ₹1.1 લાખ કરોડમાં મંજૂર થયો હતો, તેનો ખર્ચ હવે વધીને આશરે ₹1.98 લાખ કરોડ કે તેથી વધારે કિંમત સુધી પહોંચી જશે તેવી ધારણા છે.મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટેની મૂળ સમયમર્યાદા ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી, પરંતુ જમીન સંપાદન સહિતના મુદ્દે આ ડેડલાઇન ચૂકી જવાઈ હતી.

હવે આ પ્રોજેક્ટને તબક્કાવાર રીતે પૂર્ણ કરવા માટે નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે જે મુજબ આ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027ના રોજ સુરત અને બિલીમોરા વચ્ચેના ટ્રેક પર દોડશે જોકે,મુંબઈ સુધી દોડતા હજુ વાર લાગશે કારણ કે મુંબઈ-અમદાવાદ કોરિડોર ડિસેમ્બર 2029 સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે તેમ સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે આ મામલે The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ મુદ્દે જયેશ પટેલ સાથે વાત કરી હતી અને વિસ્તૃત છણાવટ કરી હતી તે જોવાનું ચૂકશો નહિ.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ
  • May 15, 2026

ભાવ વધારો દિલીપ પટેલ અમદાવાદ, 15 મે 2026 Gujarat Inflation: 2026માં રસોડાનો ખર્ચમાં ભારે વધારો થયો છે જેમાં શાકભાજી, તેલ, ગેસ, દૂધ, ડેરી, બહાર જમવાનું, ભાડાં અને શહેરી જીવનમાં ખર્ચમાં…

Continue reading
KG Basin petrol price controversy: તેલના કુવાનું 10 લાખ કરોડનું પેટ્રોલ ગુમ, પેટ્રોલ બચાવવાની સલાહ પણ મોદીના જંગી ખર્ચા
  • May 15, 2026

દિલીપ પટેલ અમદાવાદ, 14 મે 2026 KG Basin petrol price controversy: ભૂતકાળમાં મોદીએ યુપીએ સરકારના અનેક જનવિરોધી અને સંઘવિરોધી પગલાં માટે આકરા પ્રહારો કર્યા હતા. પણ હવે એમના પર આવી પડી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rajkot Congress Onion Protest: ઉપલેટામાં કોંગ્રેસનો ખેડૂત સમર્થન કાર્યક્રમ, 1 રૂપિયે ડુંગળી વેચી સરકારની નીતિઓ સામે કર્યો વિરોધ

  • May 15, 2026
  • 3 views
Rajkot Congress Onion Protest: ઉપલેટામાં કોંગ્રેસનો ખેડૂત સમર્થન કાર્યક્રમ, 1 રૂપિયે ડુંગળી વેચી સરકારની નીતિઓ સામે કર્યો વિરોધ

Gujarat University Swimming Pool: ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી, કરોડોના સ્વિમિંગ પુલનો 7 વર્ષથી ઉપયોગ નહીં, મશીનરી ખંડેર બની

  • May 15, 2026
  • 4 views
Gujarat University Swimming Pool: ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી, કરોડોના સ્વિમિંગ પુલનો 7 વર્ષથી ઉપયોગ નહીં, મશીનરી ખંડેર બની

Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ

  • May 15, 2026
  • 10 views
Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ

Khedbrahma Chikhla water crisis: નળ છે પણ જળ ક્યાં? ખેડબ્રહ્મામાં કરોડોની પાણી યોજના ‘કોન્ટ્રાક્ટરો’ માટે કમાણીનું સાધન બની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

  • May 15, 2026
  • 5 views
Khedbrahma Chikhla water crisis: નળ છે પણ જળ ક્યાં? ખેડબ્રહ્મામાં કરોડોની પાણી યોજના ‘કોન્ટ્રાક્ટરો’ માટે કમાણીનું સાધન બની હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

Amreli fertilizer shortage: અમરેલીમાં ખાતર માટે આક્રંદ: સવારે ૫ વાગ્યાથી કતારો, ખેડૂતો બોલ્યા- “આવા ભાવ વધારામાં ખેતી કેમ કરવી?”

  • May 15, 2026
  • 5 views
Amreli fertilizer shortage: અમરેલીમાં ખાતર માટે આક્રંદ: સવારે ૫ વાગ્યાથી કતારો, ખેડૂતો બોલ્યા- “આવા ભાવ વધારામાં ખેતી કેમ કરવી?”

Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા

  • May 15, 2026
  • 11 views
Inter State Cyber Fraud Mehsana: મહેસાણામાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ, બેંક ખાતા વેચતી ટોળકીના બે શખ્સો ઝડપાયા