SIR: ભારતના નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને પણ નાગરિકતા સાબિત કરવી પડે?કેવા દિવસો આવી ગયા? જુઓ ખાસ ચર્ચા

SIR: દેશમાં હાલ SIRની કામગીરી ચાલી રહી છે ત્યારે ઘણા કિસ્સાઓમાં વિવાદ ઉભો થઇ રહ્યો છે.દરમિયાન ચૂંટણી પંચે નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને દસ્તાવેજોમાં સેન અને તેમની માતા વચ્ચેની ઉંમરના તફાવતને કારણે SIR સુનાવણી નોટિસ જારી કરતા વિવાદ છેડાયો છે.

નોટિસમાં 16 જાન્યુઆરી સુધીમાં જરૂરી માહિતી પૂરી પાડવા માટે કહેવામાં આવ્યું હતું જોકે, 92 વર્ષીય શિક્ષણવિદ, બિન-નિવાસી ભારતીય (NRI) હાલમાં વિદેશમાં છે.બુધવારે, ચૂંટણી પંચના અધિકારીઓએ શાંતિનિકેતનમાં સેનના ઘરની મુલાકાત લીધી અને તેમના પિતરાઈ ભાઈ શાંતાભાનુ સેનને નોટિસ સોંપી હતી.દેશમાં ભારત રત્ન મેળવનારને SIR સુનાવણી નોટિસ આપવામાં આવી હોય તેવું આ પહેલી વાર બનતા ભારે ચકચાર મચી છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સેનને સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવાની જરૂર રહેશે નહીં,BLO આ મામલો સંભાળશે.
જો કે, ત્યાં સુધીમાં, આ મુદ્દો રાજકીય વિવાદ બની ગયો હતો અને ચૂંટણી પંચ ભેરવાઈ પડ્યું છે અને હવે ટેકનિકલ મિસ્ટેક્સ જણાવી રહ્યું છે પરંતુ આવડી મોટી હસ્તી માટે આવો છબરડો શરમ જનક છે જે મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની તથા અજય શુક્લ અને મેહુલ વ્યાસ દ્વારા વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે તે વિડીયો જોવાનું ચૂકશો નહીં પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Local Body Election Analysis: 2027 વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર? ગુજરાતમાં ભાજપ મજબૂત, કોંગ્રેસ સંગઠન સંકટમાં અને આપ સામે અસ્તિત્વનો પડકાર

  • April 29, 2026
  • 3 views
Gujarat Local Body Election Analysis: 2027 વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર? ગુજરાતમાં ભાજપ મજબૂત, કોંગ્રેસ સંગઠન સંકટમાં અને આપ સામે અસ્તિત્વનો પડકાર

Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો: મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI અધિકારી બનીને 48 લાખની ઠગાઈ

  • April 29, 2026
  • 8 views
Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમનો મોટો ખુલાસો: મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ અને NPCI અધિકારી બનીને 48 લાખની ઠગાઈ

Ahmedabad Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? વટવામાં મકાનમાંથી લાશ શોધવા ક્રાઈમ બ્રાન્ચની ખોદકામ કાર્યવાહી

  • April 29, 2026
  • 7 views
Ahmedabad Murder Mystery: અમદાવાદમાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? વટવામાં મકાનમાંથી લાશ શોધવા ક્રાઈમ બ્રાન્ચની ખોદકામ કાર્યવાહી

Ahmedabad Mayor Race: અમદાવાદના નવા મેયર માટે રાજકીય દોડધામ તેજ, AMCના 20 હજાર કરોડના બજેટનું સુકાન કોને મળશે?

  • April 29, 2026
  • 7 views
Ahmedabad Mayor Race: અમદાવાદના નવા મેયર માટે રાજકીય દોડધામ તેજ, AMCના 20 હજાર કરોડના બજેટનું સુકાન કોને મળશે?

Abhishek Banerjee West Bengal Election: પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે અભિષેક બેનર્જીના આકરા પ્રહાર: “પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવું વર્તન બંગાળ સાથે કેમ?”

  • April 29, 2026
  • 7 views
Abhishek Banerjee West Bengal Election: પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે અભિષેક બેનર્જીના આકરા પ્રહાર: “પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવું વર્તન બંગાળ સાથે કેમ?”

West Bengal Election: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું નિર્ણાયક મતદાન, મમતાએ ભાજપ અને સેન્ટ્રલ ફોર્સિસ પર લગાવ્યા ગંભીર આરોપ

  • April 29, 2026
  • 11 views
West Bengal Election: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું નિર્ણાયક મતદાન, મમતાએ ભાજપ અને સેન્ટ્રલ ફોર્સિસ પર લગાવ્યા ગંભીર આરોપ