Rekha Gupta: CM રેખા ગુપ્તાનું શહીદ ભગતસિંહે ફેંકેલા બોમ્બનું અજ્ઞાન અને USની લોબિંગ એજન્સીનો શુ છે મામલો?જુઓ વિડીયો

■ સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે આ મુદ્દા ઉપર કરેલી વિસ્તુત છણાવટ જોવાનું ચૂકશો નહિ

Rekha Gupta: શહીદ વીર ભગતસિંહે કોંગ્રેસ સરકાર વિરુદ્ધ વિધાનસભામાં બોમ્બ ફેંક્યો હોવાના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કરેલા નિવેદન સામે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આકરી ટીકા કરી છે અને રાજકારણ બરાબરનું ગરમાયુ છે.ઘણા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે પણ આ મામલે લખ્યું છે કે રેખા ગુપ્તાને ખબર પણ નથી કે શહીદ ભગતસિંહ એક ક્રાંતિકારી હતા અને આઝાદી માટે અંગ્રેજો સામે લડતા હતા.

કદાચ રેખા ગુપ્તા એવું સમજી રહ્યા છે કે શહીદ ભગતસિંહે આઝાદી પછી કોંગ્રેસનો વિરોધ કરવા માટે બોમ્બ ફેંક્યો હતો. સ્કૂલના બાળકો પણ જાણે છે કે શહીદ ભગતસિંહે ૧૯૨૯માં બ્રિટિશ સરકારનો વિરોધ કરવા માટે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો.હવે આ મુદ્દો ભારે ચર્ચા જગાવી રહ્યો છે ત્યારે બીજો એક મુદ્દો
OPERATION SINDOOR સમયે USની લોબિંગ એજન્સી SHW LLCની શુ ભૂમિકા રહી? તે મુદ્દે સિનિયર પત્રકારો મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તૃત છણાવટ કરી છે,સચોટ વિશ્લેષણ જોવાનું ચૂકશો નહિ.
The Gujarat Report ઉપર પ્રસ્તુત છે આ વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 4 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 5 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 5 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 11 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

  • August 14, 2026
  • 10 views
CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો

  • August 14, 2026
  • 10 views
Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો