BJP: છોટાઉદેપુરના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ ગાંડો થયો! વિકાસની ગાથા જોઈને ચોંકી જશો

BJP: રાજ્ય સરકાર ભલે વિકાસની મોટી મોટી વાતો કરતી હોય પણ ગુજરાતમાં હજુપણ છેવાડાના વિસ્તારોમાં લોકો પાયાની સુવિધાથી વંચિત છે અહીં રોડ રસ્તા સારા નથી બાળકોને ભણવામાં પડતી અગવડો હોય કે પછી પાયાની સુવિધાઓ આ બધું જ બરાબર નથી એતો ત્યાંના દ્રશ્યો જુઓ તો ખ્યાલ આવે કે ખરેખર સ્થિતિ શુ છે?

આવુજ કઇક છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કંટેશ્વર અને કાળી તલાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં શાળાએ ભણવા જતા બાળકો કાંટાળા રસ્તા પરથી પસાર થતા જોવા મળ્યા અહીં ચોમાસા દરમિયાન શુ થતું હશે તેતો આ બાળકો જાણે.

કાચા રસ્તા ચારે બાજુ કચરો વગરે દ્રશ્યો સ્વચ્છ ભારતની વાતો વિરુદ્ધના જોવા મળે છે અહીંની ગ્રામ પંચાયત 7 વર્ષથી બની રહી છે ત્યાં પણ આસપાસ સફાઈ થતી નથી અને આ કચેરી ક્યારે થશે તે કોઈને ખબર નથી અહીં એક અવાવરું જગ્યા જેવો માહોલ જોવા મળ્યો.
પીવાના પાણી, સારા રસ્તા અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓનો અભાવ અહીં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાઓના કારણે ગ્રામજનોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેનાથી સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
જુઓ ખાસ અહેવાલ.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading
India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

  • August 25, 2026
  • 5 views
Modi Press Conference: 12 વર્ષમાં ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? PM મોદીને લઈને વિપક્ષના ગંભીર સવાલો

Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

  • August 25, 2026
  • 6 views
Indian Elderly Frailty: ઘી-દૂધથી નહીં, આદતોથી નક્કી થાય છે વૃદ્ધાવસ્થા? ભારતના પોતાના ડેટાનો મોટો ખુલાસો

Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

  • August 25, 2026
  • 6 views
Rahul-Kharge letter Modi: જનગણના 2027માં જાતિ ગણતરીની પદ્ધતિ સામે રાહુલ ગાંધી અને ખડગેનો વાંધો, PM મોદીને લખ્યો પત્ર

Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

  • August 25, 2026
  • 7 views
Vande Mataram Controversy: રોજગાર અને મોંઘવારી છોડીને વંદે માતરમ પર ભાર કેમ? ભાજપની રાજનીતિ સામે વિપક્ષનો સવાલ

Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

  • August 25, 2026
  • 7 views
Congress MLA CSR statement: ‘રસ્તા ખરાબ છે તો CSR ફંડ આપો!’ કોંગ્રેસ ધારાસભ્યના નિવેદનથી ઉઠ્યા મોટા સવાલ

Ram Rahim Parole: બળાત્કારના દોષીને ફરી પેરોલ! રામ રહીમ 17મી વખત બહાર, પેરોલ પર ફરી ઉઠ્યા સવાલ

  • August 25, 2026
  • 6 views
Ram Rahim Parole: બળાત્કારના દોષીને ફરી પેરોલ! રામ રહીમ 17મી વખત બહાર, પેરોલ પર ફરી ઉઠ્યા સવાલ