NCP: શું અજિત પવાર કાકા શરદ પવાર સાથે NCPના વિલીનીકરણની જાહેરાત કરવાના હતા? મોટો ખુલાસો

  • India
  • January 30, 2026
  • 0 Comments

NCP: અજિત પવારના અકાળ અવસાન પહેલાં તેઓએ શરદ પવારની પાર્ટી અને પોતાની NCP પાર્ટીને એક કરવા એટલે કે વિલીનીકરણ કરવા માટે એક કરાર કર્યો હોવાની વાત સામે આવી છે,રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારના અવસાન પહેલાં, કાકા-ભત્રીજાની જોડી એક થશે અને NCP એક રહેશે તે નક્કી કરવામાં આવ્યું હતું,સૂત્રોના જણાવ્યા અનુસાર, વિલયની જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની હતી.

સૂત્રો કહે છે કે બારામતી વિમાન દુર્ઘટનાના થોડા દિવસો પહેલા જ અજિત પવાર અને શરદ પવાર વચ્ચે વાતચીત થઈ હતી. આ વાતચીત દરમિયાન, NCPના બંને જૂથોના એકીકરણ પર સંમતિ સધાઈ હતી. ત્યારબાદ, બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચે આગામી પગલાં અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજાઈ હતી.

● શું NCPના વિલીનીકરણની જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની હતી?

સૂત્રોનો દાવો છે કે અજિત પવાર અને શરદ પવારે જિલ્લા પરિષદની ચૂંટણી પછી તરત જ વિલીનીકરણની જાહેરાત કરવાનો નિર્ણય લીધો હતો અને તા. 8 ફેબ્રુઆરીએ આ જાહેરાત થવાની હતી, પરંતુ તે પહેલાં જ અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું.

આમ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અકાળ અવસાનથી રાજકીય વર્તુળોમાં શોક છવાઈ ગયો છે. દરમિયાન ,આ પ્રકારની વાતો મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
  • August 1, 2026

Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

Continue reading
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 2 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 2 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 7 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 5 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 13 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ