Congress: રાહુલ ગાંધી હવે મોદીના માથાનો દુઃખાવો બન્યા! વિપક્ષને શુ કહેવું? ‘હર સવાલ કા જવાબ નહિ હોતા!’ જુઓ વિશ્લેષણ

Congress: પીએમ નરેન્દ્ર મોદી માટે હવે રાહુલ ગાંધી માથાના દુઃખાવો બની ગયા છે, રાહુલના આકરા સવાલો હવે સીધે સીધા સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહયા છે ત્યારે બુધવારે લોકસભામાં બજેટ પર બોલતા વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમેરિકા-ભારત વેપાર સોદા અંગે મોદી સરકાર પર અનેક આરોપો લગાવ્યા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા સમક્ષ ઝૂકી જઈ “શરણાગતિ” સ્વીકારી લીધાના પણ આક્ષેપ લગાવ્યા સાથેજ રાહુલ ગાંધીએ જેફરી એપ્સ્ટેઇન ફાઇલ્સમાં નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ તેમજ કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી સામે પણ આ ફાઇલ્સમાં નામ હોવાનો મુદ્દો ઉઠાવ્યો ઉપરાંત અનિલ અંબાણી અને અદાણી કેસ પર વાત કરતા ભારે હોબાળો મચ્યો આ આરોપો બાદ હરદીપ પુરીએ એક પત્રકાર પરિષદ બોલાવી પ્રેસને કહ્યું કે તેઓ એપ્સ્ટેઇનને માત્ર એક પ્રતિનિધિમંડળના ભાગ રૂપે મળ્યા હતા અને તેમની સાથે ફક્ત એક જ ઇમેઇલની આપ-લે કરી હોવાનો ખુલાસો કર્યો હતો તેઓ ત્રણ-ચાર વખત મળ્યા હોવાનો ઉલ્લેખ હોવાનું જણાવી તે સામન્ય હોવાનો ખુલાસો કર્યો હતો.આમ,રાહુલ ગાંધી હવે ભારે પડી રહયા છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર મયુર જાનીએ આ મુદ્દા ઉપર કરેલી વિસ્તૃત છણાવટ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi-Sahil Protest: 19 વર્ષના સાહિલની FIR કેમ નહીં? DCP ઓફિસ બહાર રાહુલ ગાંધીનું ધરણું, સરકાર પર કોંગ્રેસના ગંભીર આરોપ

  • August 21, 2026
  • 3 views
Rahul Gandhi-Sahil Protest: 19 વર્ષના સાહિલની FIR કેમ નહીં? DCP ઓફિસ બહાર રાહુલ ગાંધીનું ધરણું, સરકાર પર કોંગ્રેસના ગંભીર આરોપ

State Dependence on Centre: ‘આત્મનિર્ભર ભારત’ની વાત વચ્ચે રાજ્યો કેમ બન્યા કેન્દ્ર પર વધુ નિર્ભર? 17 વર્ષના આંકડા ખોલે છે પોલ

  • August 21, 2026
  • 4 views
State Dependence on Centre: ‘આત્મનિર્ભર ભારત’ની વાત વચ્ચે રાજ્યો કેમ બન્યા કેન્દ્ર પર વધુ નિર્ભર? 17 વર્ષના આંકડા ખોલે છે પોલ

Shillong KSU protest 2026: શિલોંગમાં KSUની રેલી હિંસક બની, 31 વાહનોને નુકસાન, 16 ઘાયલ; સરકાર સામે આંદોલન કેમ?

  • August 21, 2026
  • 5 views
Shillong KSU protest 2026: શિલોંગમાં KSUની રેલી હિંસક બની, 31 વાહનોને નુકસાન, 16 ઘાયલ; સરકાર સામે આંદોલન કેમ?

Sugar Import India: 10 લાખ ટન શુલ્કમુક્ત ખાંડ આયાત, E20 ઇથેનોલ નીતિથી મોંઘી થઈ ખાંડ? સરકાર સામે મોટો નીતિગત સવાલ

  • August 21, 2026
  • 8 views
Sugar Import India: 10 લાખ ટન શુલ્કમુક્ત ખાંડ આયાત, E20 ઇથેનોલ નીતિથી મોંઘી થઈ ખાંડ? સરકાર સામે મોટો નીતિગત સવાલ

South India delimitation: લોકસભા પરિસીમન પર દક્ષિણ ભારતના રાજ્યોનો વિરોધ, કર્ણાટક-તમિલનાડુએ કેન્દ્ર સમક્ષ મૂકી 3 મોટી માગ

  • August 21, 2026
  • 6 views
South India delimitation: લોકસભા પરિસીમન પર દક્ષિણ ભારતના રાજ્યોનો વિરોધ, કર્ણાટક-તમિલનાડુએ કેન્દ્ર સમક્ષ મૂકી 3 મોટી માગ

Andaman Green AI Data Centre: ગ્રીન AIના નામે ગ્રેટ નિકોબારમાં શું થવાનું હતું? પ્રશાસને અચાનક EOI પાછું ખેંચ્યું

  • August 21, 2026
  • 8 views
Andaman Green AI Data Centre: ગ્રીન AIના નામે ગ્રેટ નિકોબારમાં શું થવાનું હતું? પ્રશાસને અચાનક EOI પાછું ખેંચ્યું