Junagadh: જુનાગઢનો “એપ્સ્ટીન” કોણ? VIP ગેસ્ટ માટે ‘ખાસ’ વ્યવસ્થા શુ છે? ઈન્દ્રભારતી બાપુ પર લાગ્યા ગંભીર આરોપો! જુઓ ખાસ અહેવાલ

■ આશ્રમનો ગેટ હંમેશા બંધ કેમ રહે છે? અને VIP ગેસ્ટ માટે ત્યાં શું ખાસ પ્રકારની વિશેષ વ્યવસ્થા હોય છે?

■ જૂનાગઢના અખાડામાં સર્જાયું મહાભારત : અમરગિરી બાપુએ ઈન્દ્રભારતી બાપુ પર “એપ્સ્ટીન” જેવુ જ કરતા હોવાનો ધડાકો કરી હાહાકાર મચાવ્યો છે!

Junagadh: સોશિયલ મીડિયા ઇન્ફ્યુલર કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન બાદ જે રીતે સમગ્ર વિવાદ સામે આવ્યો ત્યારબાદ હવે આ પ્રકરણમાં સાધુ સમાજમાં આંતરિક વિખવાદો વધ્યા તેમાંય હવે રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ ઉપર પણ આક્ષેપો શરૂ થઈ ગયા અને આ બધા વચ્ચે હવે એક પત્રિકા વાયરલ થઈ જેમાં ઈન્દ્રભારતી બાપુ ઉપર ગંભીર આક્ષેપો કરાયા છે ત્યારે આ બધા વચ્ચે હવે અમરગિરી બાપુએ ઈન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપ કરી તેઓને સીધા અમેરિકાના યૌન શોષણ અપરાધી જેફરી એપ્સ્ટીન સાથે સરખાવી દેતા ભારે હોબાળો મચી ગયો છે.

ભવનાથના અમરગિરી બાપુએ ઈન્દ્રભારતી બાપુ સામે અત્યંત ગંભીર ટીપ્પણી કરી છે. તેમણે કહ્યું કે, “રૂદ્રેશ્વર જાગીરમાં જે ચાલી રહ્યું છે તે તપાસનો વિષય છે કારણકે અહીં ચાલતી પ્રવૃત્તિઓ અમેરિકાની કુખ્યાત ‘એપસ્ટીન ફાઈલ’કરતા પણ વધુ ગંભીર છે,તેમણે ઉમેર્યું કે સાધુના વેશમાં રહીને ‘કુકર્મ’ કરનારાઓના કપડાં ઉતરાવી લેવા જોઈએ.
આ સિવાય વાયરલ પત્રિકાએ પણ ભારે વિવાદ જગાવ્યો છે.

વાયરલ પત્રિકામાં શું છે?જાણો

હાલમાં ‘સનાતન ધર્મના શુભચિંતક’ના નામે વાયરલ થયેલી પત્રિકામાં ઈન્દ્રભારતી બાપુ અગાઉ કોણ હતા અને ક્યાંથી આવ્યા વગરે ભૂતકાળની વાતો કહેવામાં આવી છે જે વિગત આ મુજબ છે.

●ઈન્દ્રભારતી બાપુનું મૂળ નામ અરવિંદ ગોસ્વામી હોવાનો દાવો કરાયો છે.

● ઈન્દ્રભારતી બાપુના મુંબઈ અને ઘાંટવડ સાથેના તેમના કનેક્શન અને ગુનાહિત પ્રવૃત્તિઓ સહિત
આર્થર રોડ જેલમાં રહયા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

● ઈન્દ્રભારતી બાપુ ચાની કીટલી અને સેલ્સમેન તરીકે કામ કરતા હતા ત્યારે તેઓ પાસે અચાનક આટલી સંપત્તિ ક્યાંથી આવી?

● આશ્રમનો ગેટ હંમેશા બંધ કેમ રહે છે? અને VIP ગેસ્ટ માટે ત્યાં શું ખાસ પ્રકારની વિશેષ વ્યવસ્થા હોય છે?

આમ,આડકતરી રીતે એપસ્ટીન ફાઈલ ટાઈપનું અહીં કઈક થઈ રહયના આરોપો લાગ્યા છે.
આ મુદ્દે ખાસ વિશ્લેષણ જોવા નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
  • July 22, 2026

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

Continue reading
Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ જ વરસાદે વિકાસના દાવા ધોવાઈ ગયા? એસજી હાઈવે સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

  • July 23, 2026
  • 2 views
Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ જ વરસાદે વિકાસના દાવા ધોવાઈ ગયા? એસજી હાઈવે સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Rahul Gandhi: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર સૌથી મોટો હુમલો! વિદ્યાર્થીઓ માટે માફી માંગવાની કરી માંગ

  • July 23, 2026
  • 6 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર સૌથી મોટો હુમલો! વિદ્યાર્થીઓ માટે માફી માંગવાની કરી માંગ

Mumbai Protest Detentions: 13 FIR, સેંકડો અટકાયત અને નોટિસ વગર કાર્યવાહી! મુંબઈમાં શું ચાલી રહ્યું છે?

  • July 23, 2026
  • 9 views
Mumbai Protest Detentions: 13 FIR, સેંકડો અટકાયત અને નોટિસ વગર કાર્યવાહી! મુંબઈમાં શું ચાલી રહ્યું છે?

Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

  • July 23, 2026
  • 8 views
Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

  • July 23, 2026
  • 11 views
Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની

  • July 23, 2026
  • 11 views
India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની