Budget: ગુજરાત સરકારનું બજેટ એટલે ‘નગારે-પગારે-તગારે’!! જાણો કઈ રીતે? જુઓ વિશ્લેષણ

Budget: બજેટમાં પહેલી નજરે સામાન્ય લોકોને કોઈ ફાયદો થાય તેવું કઈ દેખાતું નથી, પહેલી નજરે એવું લાગે કે આ બજેટ નગારે એટલે કે ઢોલ વગાડીને જોર જોરથી જાહેરાત કરવી તગારે એટલે કે માટી ખોદવી પાછી પુરી દેવું આમ ખોદવું અને પુરવું કર્યા કરવું જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સિવાય કંઈ થવાનું નથી.

અને પગારે એટલે કે પંચાયત સહિતના સરકારી કર્મચારીઓનો પગાર વધીને રૂ.છ હજાર છસ્સો એસી કરોડ થવાનો છે,આમાં કર્મચારીઓની સંખ્યા વધવા કરતા પગાર લગભગ રૂ.1500 થી 1600 કરોડ વધ્યો છે, બજેટમાં પછાત વિસ્તારો માટે કોઈ ધ્યાન અપાયું નથી, સામાન્ય જનતાને સીધો કોઈ ફાયદો થાય તેવું લાગતું નથી.

બીજું કે સરકાર પેન્ડિંગ બિલો ચૂકવી શકતી નથી જે કરોડોના બિલો બાકી છે ત્યારે બજેટમાં જે વાતો કરવામાં આવી છે તે ઘણું બધું વધારે પડતું લાગી રહ્યું છે.

ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27ના બજેટનું કુલ કદ રૂ. ચાર લાખ આઠ હજાર 53 કરોડ રહ્યું , જે ગત વર્ષની સરખામણીમાં રૂ. 37 હજાર 803 કરોડ જેટલું વધારે છે પણ તેનો ફાયદો કોને થશે? ગરીબ-મધ્યમ-ખાનગી નોકરિયાતને કેટલો ફાયદો થશે?

આ બજેટ ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલ અને પત્રકાર ઉમેશ રોહિતે વિગતે ચર્ચા કરી છે જેમાં મહત્વના પાસા ઉપર વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ, પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
  • July 22, 2026

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

Continue reading
Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ જ વરસાદે વિકાસના દાવા ધોવાઈ ગયા? એસજી હાઈવે સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

  • July 23, 2026
  • 2 views
Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ જ વરસાદે વિકાસના દાવા ધોવાઈ ગયા? એસજી હાઈવે સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Rahul Gandhi: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર સૌથી મોટો હુમલો! વિદ્યાર્થીઓ માટે માફી માંગવાની કરી માંગ

  • July 23, 2026
  • 6 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર સૌથી મોટો હુમલો! વિદ્યાર્થીઓ માટે માફી માંગવાની કરી માંગ

Mumbai Protest Detentions: 13 FIR, સેંકડો અટકાયત અને નોટિસ વગર કાર્યવાહી! મુંબઈમાં શું ચાલી રહ્યું છે?

  • July 23, 2026
  • 9 views
Mumbai Protest Detentions: 13 FIR, સેંકડો અટકાયત અને નોટિસ વગર કાર્યવાહી! મુંબઈમાં શું ચાલી રહ્યું છે?

Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

  • July 23, 2026
  • 8 views
Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

  • July 23, 2026
  • 11 views
Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની

  • July 23, 2026
  • 11 views
India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની