Narendramodi: PM નરેન્દ્ર મોદીને ‘સુપરહીરો’ દર્શાવતી એનિમેટેડ ફિલ્મો કેમ બનાવવી પડે છે? જુઓ ખાસ વિશ્લેષણ

Narendramodi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન દર્શાવતા વિડીયો અને શોર્ટ એનિમેટેડ ફિલ્મો બનાવવાની શા માટે જરૂર પડી? તે વાત હંમેશા વિરોધ પક્ષોમાં ચર્ચામાં રહી છે ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.

અગાઉ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા એનિમેટેડ વીડિયોમાં ઘણીવાર પીએમ મોદીને એક નિર્ભય નેતા અને ‘સુપરહીરો’ તરીકે દર્શાવવામાં આવે છે, જે સ્વચ્છ ભારત, જન ધન અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓનો અમલ અને COVID-19 રોગચાળા દરમિયાન આત્મનિર્ભર ભારત સાથે $5 ટ્રિલિયન અર્થતંત્રનું લક્ષ્ય રાખે છે.

BJP એનિમેટેડ વીડિયોમાં વડા પ્રધાનને એક મસીહા તરીકે રજૂ કરે છે જે કઠિન નિર્ણયો લે છે,વિકાસ પુરુષ કાર્ટૂન: 2019 ની ચૂંટણી દરમિયાન, તેમને ‘રાફેલ’ કૌભાંડ જેવા આરોપોનો સામનો કરતા અને આખરે દેશને આગળ લઈ જતા મસીહા તરીકે દર્શાવવામાં આવ્યા હતા.

72મો જન્મદિવસ કાર્ટૂન: ભાજપ યુવા મોરચા દ્વારા YouTube પર 72 ખાસ કાર્ટૂનનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું,પીએમ મોદીને સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઈક જેવા બોલ્ડ નિર્ણયો લેનારા એક નિર્ભય વ્યક્તિ તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે, આમ PM મોદીના આ વીડિયો અંગેના મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલ દ્વારા વિસ્તુત છણાવટ કરવામાં આવી છે જે અત્રે પ્રસ્તુત છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી
  • July 22, 2026

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી દિલીપ પટેલ અમદાવાદ, 22 જુલાઈ 2026…

Continue reading
Jantar Mantar Protest: પ્રેશર કુકર બન્યો દેશ, જંતરમંતરના આંદોલનથી સરકારના પાયા હલાવવાની તૈયારીમાં યુવાનો
  • July 20, 2026

Jantar Mantar Protest: દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત જંતરમંતર પર ચાલી રહેલા યુવા આંદોલન અને વિરોધ પ્રદર્શનને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વપૂર્ણ ઈન્ટરવ્યુ સામે આવ્યું છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ જ વરસાદે વિકાસના દાવા ધોવાઈ ગયા? એસજી હાઈવે સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

  • July 23, 2026
  • 5 views
Ahmedabad Rain: અમદાવાદમાં પ્રથમ જ વરસાદે વિકાસના દાવા ધોવાઈ ગયા? એસજી હાઈવે સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

Rahul Gandhi: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર સૌથી મોટો હુમલો! વિદ્યાર્થીઓ માટે માફી માંગવાની કરી માંગ

  • July 23, 2026
  • 6 views
Rahul Gandhi: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર સૌથી મોટો હુમલો! વિદ્યાર્થીઓ માટે માફી માંગવાની કરી માંગ

Mumbai Protest Detentions: 13 FIR, સેંકડો અટકાયત અને નોટિસ વગર કાર્યવાહી! મુંબઈમાં શું ચાલી રહ્યું છે?

  • July 23, 2026
  • 10 views
Mumbai Protest Detentions: 13 FIR, સેંકડો અટકાયત અને નોટિસ વગર કાર્યવાહી! મુંબઈમાં શું ચાલી રહ્યું છે?

Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

  • July 23, 2026
  • 8 views
Shambhu border farmers protest: શંભુ બોર્ડર પર ખેડૂતોનો ઉગ્ર વિરોધ અને ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ સામે દેશવ્યાપી કટોકટી, જાણો આખા વિવાદની અંદરની વાત

Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

  • July 23, 2026
  • 11 views
Delhi protest pellet gun claims: જંતર-મંતર વિરોધમાં પત્રકાર ઘાયલ, પેલેટ ગન જેવા હથિયારના ઉપયોગનો દાવો

India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની

  • July 23, 2026
  • 11 views
India Diabetes: શું 1943ના બંગાળના અકાળની અસર આજે પણ ભારતીયોના જીન્સમાં જીવંત છે? ડાયાબિટીસ પાછળ છુપાયેલી ઇતિહાસ અને વિજ્ઞાનની ચોંકાવનારી કહાની