Dwarka: પોલીસની દાદાગીરી સામે ખેડૂતો લાચાર! પોલીસનો દુરુપયોગ થતો હોવાની ઉઠી ફરિયાદો

Dwarka: રાજ્યમાં હાલમાં સૌર અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સ માટે ખેડૂતોની સંમતિ વિના પોલીસ બંદોબસ્ત સાથે વીજ લાઈનો નાખવાનો મુદ્દો અત્યારે ઘણો ગંભીર બની ગયો છે,પોતાની માલિકીની જમીન હોવાછતાં ખેડૂતોને હડધૂત કરવામાં આવી રહયા છે તેઓ સાથે અન્યાય થઈ રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે.

ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે તેમની કિંમતી જમીન પર મંજૂરી વગર દબાણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી તેમના ખેતીના કામ અને જમીનના મૂલ્યને નુકસાન થઈ રહ્યું છે.બીજું કે જેઓની માલિકીની જમીન છે તેઓને કાયદાનું રક્ષણ આપવાના બદલે તેઓ વિરુદ્ધ પોલીસનો દૂરપયોગ થઈ રહ્યો છે.અનેક જગ્યાએ કંપનીઓ દ્વારા પોલીસની મદદ લઈને ખેડૂતો સાથે બળજબરીથી કરવામાં આવતી હોવાની ખેડૂતોમાં ફરિયાદ ઉઠવા પામી છે.

બીજું કે જમીનના ઉપયોગના બદલામાં અપૂરતી રકમ-વળતર આપવા મામલે ખેડૂતો લડત ચલાવી રહયા છે.દ્વારકા આસપાસના વિસ્તારોમાં પણ ખેડૂતો આ વીજ લાઈનોના નેટવર્કથી પ્રભાવિત છે ત્યારે આવાજ એક ખેડૂત રાજુભાઇ નંદાણીયાએ પોતાની વ્યથા રજૂ કરી છે.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Indian Image Overseas: દુનિયામાં કેમ ખરડાઈ રહી છે ભારતની છબી? વિદેશીઓમાં વધતી નફરત પાછળનું કડવું સત્ય
  • May 13, 2026

Indian Image Overseas: દુનિયામાં ભારતની છબી વિશે ચર્ચા કરતા પહેલા આપણી આસપાસ ઘટી રહેલી બે મોટી ઘટનાઓ પર નજર કરવી જરૂરી છે. તમિલનાડુમાં વિજય થલપતિએ બહુમતી સાબિત કરી મુખ્યમંત્રી તરીકે…

Continue reading
GSPL Gas Pipeline Corruption: લો કરો વાત! જનતાને પેટ્રોલ ન વાપરવા મોદીની સલાહ પણ 33 હજાર કરોડના પ્રોજેક્ટમાં ગેસ કે તેલ ન આવ્યું?
  • May 13, 2026

500 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ, મોદીના સમયમાં 13 હજાર કરોડની 3 ગેસ પાઈપલાઈન અમદાવાદ GSPL Gas Pipeline Corruption: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને તેલ ઓછું વાપરવાની ભલામણ કરી હતી પણ તેમણે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

  • May 13, 2026
  • 2 views
Arvind Kejriwal: ‘બાંગ્લાદેશ-નેપાળના Gen-Z સરકાર બદલી શકે, તો ભારતના યુવાનો પેપર લીક માફિયાને જેલ કેમ નહીં મોકલે?’ : કેજરીવાલ

Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

  • May 13, 2026
  • 3 views
Russia India Oil: “બધા દેશો ઘૂંટણિયે નથી પડતા”, ભારત પરના અમેરિકી દબાણ સામે રશિયન વિદેશ મંત્રીની ગર્જના

Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

  • May 13, 2026
  • 7 views
Mahuva Fake Mawa Raid: મહુવામાં ‘મોત’નો સામાન વેચતી ૪ ડેરીઓ ઝડપાઈ, ૧૧૮૯ કિલો અખાદ્ય માવો જમીનમાં દાટી દેવાયો!

Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ

  • May 13, 2026
  • 9 views
Asaduddin Owaisi: ઓવૈસીનો મોદી સરકાર પર હુમલો, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે દેશભક્તિનો સહારો લેવાનો આરોપ

Indian Image Overseas: દુનિયામાં કેમ ખરડાઈ રહી છે ભારતની છબી? વિદેશીઓમાં વધતી નફરત પાછળનું કડવું સત્ય

  • May 13, 2026
  • 12 views