PM Modi: PM નરેન્દ્ર મોદી ગપ્પા મારવામાં માહિર છે! આજના ત્રીજા એપિસોડમાં મધુ કિશ્વરે આવું કેમ કહ્યું??જાણો

PM Modi: એક સમયે મોદીના સૌથી પ્રખર સમર્થકોમાંના એક મધુ કિશ્વરે મોદીના અસલી રાઝ ખોલવાનું શરૂ કર્યું છે મધુ પૂર્ણિમા કિશ્વરે કહ્યું કે જ્યારે ગુજરાતમાં મોદીએ જે જે મોટી મોટી વાતો કરી હતી તે જગ્યાએ રૂબરૂ મુલાકાત લેતા જે કહ્યું હતું તેવું કંઈજ જોવા મળ્યું ન હતું એ સિવાય જ્યારે તેઓ મોદીના વતન વડનગર ગયા ત્યાં પણ મોદીની વાતો વિપરીત માહોલ જોવા મળ્યો ત્યારે તેમને લાગ્યું કે મોદીની ઘણી વાતો ગપગોળા જેવી હતી તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સામે ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા.

જે રીતે સ્વર્ગસ્થ રામ જેઠમલાણીને પણ છેલ્લા વર્ષોમાં મોદીને મદદ કરી પોતે ભૂલ કરી હોવાનો અફસોસ થયો અને તેઓ કહેતા હતા કે તેમણે અજાણતાં જનતાને “છેતરવામાં” મોદીને મદદ કરી હતી, હવે બસ આજ રીતે મધુ કિશ્વરે પણ મોદીને સમજવામાં ભૂલ કરી મોદીથી પ્રભાવિત થઈ “મોદીનામા” પુસ્તક લખી નાખ્યું હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

આજે પાર્ટ-3 માં મધુ કિશ્વરે The Gujarat Reportના MD મયુર જાનીને આપેલા EXCLUSIVE ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીના અનેક રાઝ ખોલ્યા હતા અને પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા આ વીડિયો જોવાનું ચૂકશો નહિ,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના

  • October 9, 2026
  • 1 views
Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના

CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ

  • October 9, 2026
  • 3 views
CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ

CJP Peoples Tribunal Bengaluru: બેંગલુરુમાં CJPના ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’માં પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠી જોડાયા, SIR રદ કરવાની માગ સાથે જ્ઞાનેશ કુમાર સામે નારા

  • October 9, 2026
  • 3 views
CJP Peoples Tribunal Bengaluru: બેંગલુરુમાં CJPના ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’માં પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠી જોડાયા, SIR રદ કરવાની માગ સાથે જ્ઞાનેશ કુમાર સામે નારા

PERM Green Card Suspension: અમેરિકામાં ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, Infosys-TCS સહિત 8 IT કંપનીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયા સસ્પેન્ડ

  • October 9, 2026
  • 5 views
PERM Green Card Suspension: અમેરિકામાં ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, Infosys-TCS સહિત 8 IT કંપનીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયા સસ્પેન્ડ

ECINET Security Flaws: ECINETની સુરક્ષા પર સવાલ, નિસર્ગ અધિકારીએ જુલાઈમાં જ ચૂંટણી પંચને ખામીઓની જાણ કરી હોવાનો દાવો

  • October 9, 2026
  • 6 views
ECINET Security Flaws: ECINETની સુરક્ષા પર સવાલ, નિસર્ગ અધિકારીએ જુલાઈમાં જ ચૂંટણી પંચને ખામીઓની જાણ કરી હોવાનો દાવો

Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’

  • October 9, 2026
  • 9 views
Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’