Election: પ.બંગાળમાં શુ અમિત શાહ બાજી પલટી નાખશે?શુ ‘મમતા’ વિરુદ્ધ માહોલ છે? શુ છે વાસ્તવિકતા? જુઓ,વિશેષ અહેવાલ

Election: પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન યોજાનાર છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન તા.23 એપ્રિલના રોજ 1 52 બેઠકો પર અને બીજા તબક્કાનું મતદાન તા. 29 એપ્રિલના રોજ 142 બેઠકો પર થશે જ્યારે ચૂંટણીનું પરિણામ 4 મે, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ (BJP) વચ્ચે આ વખતે પણ જોરદાર ટક્કર જોવા મળી રહી છે. મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ભાજપે તેમની સામે સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે.અમિત શાહ સતત પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને આગામી ચૂંટણીઓ માટે ભાજપની રણનીતિ મજબૂત કરી રહ્યા છે અને મમતા બેનર્જીના ગઢ ગણાતા વિસ્તારોમાં સભાઓ કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના 15 દિવસના પ્રવાસ ઉપર છે તેઓએ મમતા બેનર્જીના નિવાસસ્થાન (કાલીઘાટ) વિસ્તારમાંથી રેલી કાઢી હોવાના વિડીયો વાયરલ થઈ રહયા છે.બંગાળની ચૂંટણી દરમિયાન ત્યાં ખરેખર શું સ્થિતિ છે તે જાણવા વરીષ્ઠ પત્રકાર મયુર જાનીએ ત્યાંના સ્થાનિક પત્રકાર અબીબ હસન સાથે વાત કરી હતી જેઓએ વાસ્તવિક સ્થિતિ અંગે વિસ્તુત જાણકારી આપી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
    • April 28, 2026

    ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

    Continue reading
    PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
    • April 27, 2026

    PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Morbi Jetpur Farmer Protest: ગુજરાતની પોલીસને ભાડે લઈને ખેડૂતો પર કરવામાં આવી રહી છે દાદાગીરી.

    • July 4, 2026
    • 2 views
    Morbi Jetpur Farmer Protest: ગુજરાતની પોલીસને ભાડે લઈને ખેડૂતો પર કરવામાં આવી રહી છે દાદાગીરી.

    Kalu Bhai Amrutiya Jetpar Farmers Protest: કાળુભાઈ અમૃતિયાની ભિષ્મ પ્રતિજ્ઞા: આ મહાભારતનું યુદ્ધ, દેહ પડે પણ ધર્મની ધજા નહીં પડવા દઉં!

    • July 4, 2026
    • 5 views
    Kalu Bhai Amrutiya Jetpar Farmers Protest: કાળુભાઈ અમૃતિયાની ભિષ્મ પ્રતિજ્ઞા: આ મહાભારતનું યુદ્ધ, દેહ પડે પણ ધર્મની ધજા નહીં પડવા દઉં!

    Morbi Jetpar Farmers Protest: જેતપરના ખેડુતોનો આક્રોશ, શું સરકાર જનતા પર દમન કરવા માટે બેઠી છે?

    • July 4, 2026
    • 9 views
    Morbi Jetpar Farmers Protest: જેતપરના ખેડુતોનો આક્રોશ, શું સરકાર જનતા પર દમન કરવા માટે બેઠી છે?

    Farmers Protest Gujarat: 30 ના બદલે 3 હજાર ખેડૂતો બરબાદ

    • July 4, 2026
    • 12 views
    Farmers Protest Gujarat: 30 ના બદલે 3 હજાર ખેડૂતો બરબાદ

    Hasdeo Forests Coal Mining: છત્તીસગઢના હસદેવ અરણ્યમાં વધુ એક કોલસા ખનન પરિયોજનાને મંજૂરી, 4.48 લાખ વૃક્ષો કાપાશે

    • July 3, 2026
    • 4 views
    Hasdeo Forests Coal Mining: છત્તીસગઢના હસદેવ અરણ્યમાં વધુ એક કોલસા ખનન પરિયોજનાને મંજૂરી, 4.48 લાખ વૃક્ષો કાપાશે

    Manipur Violence Rahul Gandhi: ‘મોદી સરકારની વિભાજનકારી નીતિનું પરિણામ’, મણિપુર હિંસા પર રાહુલ ગાંધીના આકરા પ્રહારો

    • July 3, 2026
    • 4 views
    Manipur Violence Rahul Gandhi: ‘મોદી સરકારની વિભાજનકારી નીતિનું પરિણામ’, મણિપુર હિંસા પર રાહુલ ગાંધીના આકરા પ્રહારો