
Pollution: સુરતના હજીરા વિસ્તારમાં આવેલા મોરા ગામમાં પ્રદૂષણના ગંભીર પ્રશ્ન અંગે ગ્રામજનો દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે આ અંગે થયેલી રજુઆતો બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ કડક વલણ અપનાવી સરકાર પાસે જવાબ માંગ્યો છે.
મોરા ગામમાં ફેલાતા પ્રદૂષણ મામલે થયેલી અરજીને પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) સરકાર અને સંબંધિત વિભાગોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
હજીરા પટ્ટીમાં આવેલી ઉદ્યોગિક કંપનીઓના કારણે હવામાં ઉડતી રાખ અને કેમિકલયુક્ત પાણીના નિકાલથી ગ્રામજનોના સ્વાસ્થ્ય પર માઠી અસરો પડી રહી હોવાની છેલ્લા ઘણાજ સમયથી ફરિયાદો ઉઠી છે.
આ અંગે સ્થાનિક અગ્રણી દિપક પટેલે વધુ વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!






