BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?

BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ (BJP) વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે સુરતના જાણીતા વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક સૈયદ શકીલે સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી જે નીચે આપેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ.

મહત્વનું છે કે ભાજપે આ વખતે ભરૂચમાં સૌથી વધુ ૨૪ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માંથી આસિફ સોલંકી નામના ડ્રાઈવરને પણ ઉમેદવાર બનાવ્યા છે,ઉપરાંત વડોદરા જિલ્લાની વિવિધ બેઠકો પર ભાજપે કુલ ૧૯ મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાંથી ૮ ઉમેદવારો ડભોઈ, ૫ સાવલી અને અન્ય ઉમેદવારો કરજણ તથા પાદરાથી ચૂંટણી લડી રહ્યા છે.

અમદાવાદ જિલ્લામાં ભાજપે કુલ ૧૪ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાંથી ૯ ઉમેદવારો નગરપાલિકાઓ (વિરમગામ, ધોળકા અને બારેજા) અને ૩ ઉમેદવારો તાલુકા પંચાયતની બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા છે.રાજ્યભરમાં ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન યોજાવાનું છે અને તેનું પરિણામ ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ જાહેર થશે.દરમિયાન, મુસ્લિમ ઉમેદવારને ટીકીટ આપવાના મુદ્દા ઉપર દિલીપ પટેલ અને સૈયદ શકીલ વચ્ચે થયેલી ચર્ચા જોવા જુઓ વિડીયો

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: અમદાવાદમાં પાયાના કામો નહિ થતાં ભાજપ સામે જનતામાં વિરોધ, જુઓ વિડીયો
  • April 12, 2026

BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અગાઉ (મ્યુનિસિપલ કોર્પોરેશન) અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (ગાંધીનગર લોકસભા) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ઘાટલોડિયા વિધાનસભા) ના મત વિસ્તારોમાં તાજેતરમાં સ્થાનિક પ્રશ્નોને લઈને લોકોમાં નારાજગી…

Continue reading
Adani: ખેડૂતોએ અદાણીની ચા પીવાનો ઇન્કાર કર્યો! વીજ લાઈનનો કર્યો વિરોધ,જુઓ વિડીયો
  • April 11, 2026

Adani: કચ્છના ખાવડાથી મહારાષ્ટ્ર સુધીની અદાણીની ત્રીજી વીજ લાઈન સામે ખેડૂતો વિરોધ કરી રહયા છે ત્યારે અમદાવાદ સ્થિત મકરબા વિસ્તારમાં આવેલ અદાણીની ઓફીસ ખાતે ખેડૂતો પહોંચ્યા હતા અને પોતાનો વિરોધ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?

  • April 13, 2026
  • 0 views
BJP: ભાજપે મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ કેમ આપી? જુઓ, વરિષ્ઠ પત્રકાર શૈયદ શકીલે શુ કહ્યુ?

SIR: બંગાળમાં SIR વિરોધી જુવાળ, The Gujarat Reportનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ! જોવાનું ચૂકશો નહિ

  • April 13, 2026
  • 5 views
SIR: બંગાળમાં SIR વિરોધી જુવાળ, The Gujarat Reportનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ! જોવાનું ચૂકશો નહિ

Bengal Elections: ભાજપમાં સફળ ન થતાં ચંદ્ર કુમાર બોઝ નસીબ અજમાવવા TMCમાં જોડાયા! સુરતમાં વસતા ભાજપના મતદારો 4 ટ્રેન ભરી બંગાળ જશે!

  • April 13, 2026
  • 12 views
Bengal Elections: ભાજપમાં સફળ ન થતાં ચંદ્ર કુમાર બોઝ નસીબ અજમાવવા TMCમાં જોડાયા! સુરતમાં વસતા ભાજપના મતદારો 4 ટ્રેન ભરી બંગાળ જશે!

Accident: લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ ઉપર ફરી વળ્યો,7ના કરુણ મોત થતાં અરેરાટી

  • April 13, 2026
  • 10 views
Accident: લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ ઉપર ફરી વળ્યો,7ના કરુણ મોત થતાં અરેરાટી

Madhu Kishwar: નરેન્દ્ર મોદીના મધુ કિશ્વરે અત્યારસુધી ક્યારેય ન કર્યા હોય તેવા મોટા ખુલાસા કર્યા! જુઓ વિડીયો

  • April 12, 2026
  • 12 views
Madhu Kishwar: નરેન્દ્ર મોદીના મધુ કિશ્વરે અત્યારસુધી ક્યારેય ન કર્યા હોય તેવા મોટા ખુલાસા કર્યા! જુઓ વિડીયો

Asha Bhosle passes away: લોકપ્રિય ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન

  • April 12, 2026
  • 15 views
Asha Bhosle passes away: લોકપ્રિય ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન