SURAT SUCIDE: બાળકીના આપઘાતમાં નવો ખુલાસો, CCTV સામે આવ્યા, કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીનીને …

  • Gujarat
  • January 21, 2025
  • 2 Comments

સુરતના ગોડાદરામાં ધો. 8માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. શાળા સંચાલકોનો ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીનીએ સમયસર ફી ન ભરી શકતાં તેને બહાર બેસાડી રાખવામાં આવતી હતી. વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. શાળામાં તેને જે ત્રાસ આપવામાં આવતો હતો તેના CCTV સામે આવ્યા છે.  હાલ ગોડાદરા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

કમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીને એકલી બેસાડી રાખી

ગોડાદરામાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે શાળા 10 જાન્યુઆરીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 10 જાન્યુઆરીના રોજ વિદ્યાર્થીનીને લગભગ સવા કલાક સુધી કમ્પ્યુટર લેબમાં એકલી બેસાડી રાખવામાં આવી હતી. સવારે 7.45થી 9.05 મિનિટ સુધી વિદ્યાર્થીની લેબમાં એકલી જ હતી. CCTVમાં દેખાય છે કે, વિદ્યાર્થીની શરૂઆતમાં લેબના સિટિંગ સ્ટુલ ઉપર બેઠી હતી. બાદમાં વિદ્યાર્થીનીને લેબમાં નીચે જમીન ઉપર બેસાડી દેવામાં આવી હતી. લગભગ 9.06 મિનિટે વિદ્યાર્થિનીને કલાસરૂમમાં જવા દેવામાં આવી અને પરીક્ષામાં બેસવા દેવામાં આવી હતી. આ મામલે જિલ્લા શિક્ષણધિકારી કચેરી દ્વારા પણ પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પરિવારજનોનો આક્ષેપ છે કે વિદ્યાર્થીનીએ ફી ન ભરી હોવાથી આદર્શ પબ્લિક શાળાએ પરીક્ષા આપવા ન દીધી હતી. જેથી દિકરીએ આપઘાત કર્યો છે. જો કે શાળા સંચાલકોએ તમામ આરોપોને ફગાવ્યા છે. ટોઈલેટ પાસે દીકરીને ઉભી રાખવાના આક્ષેપોને પણ નકાર્યા છે.

શાળા સંચાલકે શું કહ્યું?

  • Related Posts

    Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
    • August 4, 2026

    Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

    Continue reading
    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
    • August 2, 2026

    Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    • August 4, 2026
    • 6 views
    Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    • August 4, 2026
    • 3 views
    Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    • August 4, 2026
    • 4 views
    Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    • August 4, 2026
    • 6 views
    Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    • August 4, 2026
    • 4 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

    • August 4, 2026
    • 8 views
    Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ