Gujarat Election: પૂર્વ CM આનંદીબેન પટેલને ચુંટણીઓની હારનું ગ્રહણ નડયું હતું!

Gujarat Election: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને જનતામાં ઠેરઠેર કામો નહિ થયા હોવાની બૂમ ઉઠી છે અને ઘણી જગ્યાએ નેતાઓને જનતા જાકારો આપી રહી છે ત્યારે જે તે વખતે આનંદી બેન CM હતા ત્યારે તેઓને ઘણા અન્ય કારણો સાથે એક કારણ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓનું ગ્રહણ નડી ગયું હોવાનું પણ હતું, જેની વાત કરવી છે.

સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ મુદ્દા ઉપર વિસ્તુત ચર્ચા કરી હતી.

2016માં ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને મોદીએ કેમ હઠાવી દીધા હતા તે સવાલ આજે વારંવાર પૂછવામાં આવી રહ્યો છે. મહિલા અનામત બિલના નામે રાજકારણ રમવામાં આવી રહ્યું છે ત્યારે આનંદીબેન પટેલને 2016ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર પછી ખદેડી દેવામાં આવ્યા હતા. અમિત શાહ અમદાવાદ આવ્યા અને તેમના થલતેજના નિવાસ સ્થાનેથી ઓપરેશન પાર પાડીને ગયા હતા.

2015ની અંતમાં યોજાયેલી પંચાયત અને પાલિકાની ચૂંટણીઓમાં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. કોંગ્રેસનું શાસન ઘણી જિલ્લા પંચાયતોમાં આવ્યું, જે આનંદીબેન માટે મોટો રાજકીય ફટકો હતો

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Gujarat Election 2026: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત; મતદારોને કોણ ડરાવી-ધમકાવી રહ્યું છે? જુઓ,ખાસ અહેવાલ
  • April 24, 2026

Gujarat Election 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના જાહેર પ્રચારના પડઘમ આજે, શુક્રવાર, ૨૪ એપ્રિલ ૨૦૨૬ ના રોજથી સાંજે શાંત થઈ ગયા છે ચૂંટણી પંચના નિયમો અનુસાર, મતદાનના ૪૮ કલાક…

Continue reading
Election: બંગાળ અને ગુજરાતની ચુંટણીઓમાં શુ છે સામ્યતા? જુઓ, ખાસ વિશ્લેષણ
  • April 24, 2026

Election: બંગાળની તાજેતરની ચૂંટણીઓમાં ‘કેન્દ્રની સત્તા’ (BJP) અને ‘રાજ્યની સત્તા’ (TMC) વચ્ચે સીધો જંગ જોવા મળ્યો ગુજરાતમાં પણ જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર વિરુદ્ધ ગુજરાતના હિતોની વાત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

  • April 25, 2026
  • 7 views
PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

  • April 25, 2026
  • 10 views
Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

  • April 24, 2026
  • 7 views
AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?

  • April 24, 2026
  • 8 views
PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?

Gujarat Election 2026: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત; મતદારોને કોણ ડરાવી-ધમકાવી રહ્યું છે? જુઓ,ખાસ અહેવાલ

  • April 24, 2026
  • 11 views
Gujarat Election 2026: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત; મતદારોને કોણ ડરાવી-ધમકાવી રહ્યું છે? જુઓ,ખાસ અહેવાલ

Election: બંગાળ અને ગુજરાતની ચુંટણીઓમાં શુ છે સામ્યતા? જુઓ, ખાસ વિશ્લેષણ

  • April 24, 2026
  • 9 views
Election: બંગાળ અને ગુજરાતની ચુંટણીઓમાં શુ છે સામ્યતા? જુઓ, ખાસ વિશ્લેષણ