AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

AAP: રાજ્યમાં ચુંટણીઓનો માહોલ છે ત્યારે છુટાહાથે નાણાં વહેંચી મતો ખરીદવા કાળુંનાણું વપરાઈ રહ્યાની ચર્ચાઓ ઉઠી છે એમાંય ચૂંટણી ફંડ મેળવનારી પાર્ટીઓમાં સૌથી વધુ ફંડ ભાજપને મળે છે ત્યારે સ્વાભાવિક જ નાણાંનો ચુંટણીઓ દરમિયાન છુટથી ઉપયોગ થઈ શકે છે તેજ રીતે કોંગ્રેસનું પણ છે,ટૂંકમાં કોઈ પક્ષ દૂધે ધોયેલા નથી.

આ બધા વચ્ચે સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલ એક મોટા હવાલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ચૂંટણી પહેલા દિલ્હીથી આંગડિયા પેઢીઓ મારફતે મોકલવામાં આવેલા ₹1.25 કરોડથી વધુનું ફંડ ઝડપી પાડ્યું છે.

■પૈસા મોકલવાની પદ્ધતિ

દિલ્હીથી હિમાંશુ પાહુજા નામનો વ્યક્તિ ‘પનીરના વેપારી’ તરીકે ઓળખ આપીને સુરતમાં પૈસા મોકલતો હતો.

■મુખ્ય આરોપીઓ

સુરતમાં આ પૈસા આકાશ મિશ્રા અને અજય તિવારી નામના વ્યક્તિઓ મેળવતા હતા. પોલીસ તપાસ મુજબ, આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો પૂર્વ PA હોવાનું સામે આવ્યું છે.

■તપાસ અને પુરાવા

સુરતની પાંચ અલગ-અલગ આંગડિયા પેઢીઓના CCTV ફૂટેજ પણ તપાસમાં મહત્વના પુરાવા તરીકે કબજે કરવામાં આવ્યા છે.

■ ક્યાં ઉપયોગ થવાનો હતો?

પોલીસના જણાવ્યા અનુસાર, આ નાણાંનો ઉપયોગ આગામી ચૂંટણીમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર્સ અને પેઇડ પ્રમોશન માટે થવાનો હતો.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે સુરતના પત્રકાર કિરીટ ત્રિવેદી સાથે વાત કરી વિગતો જાણી હતી,જેમાં તેઓએ વિસ્તુત જાણકારી આપી હતી,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Set featured image

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો
  • April 22, 2026

BJP: રાજ્યમાં ચૂંટણી આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહયા છે ત્યારે રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે પણ જનતામાં ચુંટણીઓ માટે કોઈ ઉત્સાહ દેખાતો નથી સભાઓ નીરસ…

Continue reading
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ
  • April 21, 2026

Social Media: હાલ ગુજરાતમાં ચુંટણીઓનો માહોલ છે ત્યારે જાહેરાત પાછળ થઈ રહેલા ખર્ચ મામલે સિનિયર પત્રકાર દિલીપ પટેલે સવાલ ઉઠાવ્યા હતા અને આ મુદ્દા ઉપર વિસ્તુત છણાવટ કરી છે. ચૂંટણીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

  • April 22, 2026
  • 1 views
AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

  • April 22, 2026
  • 5 views
Satire:  એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

  • April 22, 2026
  • 4 views
Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

  • April 22, 2026
  • 11 views
PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

  • April 22, 2026
  • 9 views