PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

PM Modi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ છેલ્લા ઘણાજ સમયથી નિવેદન આપી રહેલા પ્રખ્યાત લેખિકા અને શિક્ષણવિદ્ મધુ કિશ્વરને હવે ચંદીગઢ પોલીસનું તેંડુ આવ્યું છે, આ મામલે જ્યારે વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ મધુ કિશ્વરનો ઇન્ટરવ્યૂ કર્યો તો તેઓએ કહ્યું કે મારો અવાજ દબાવવા માટે હવે પોતાને આ રીતે પરેશાન કરવામાં આવી રહયા છે,પણ તેઓ ચૂપ નહિ રહે.

મધુ કિશ્વરે કહ્યું હતું કે પોલીસ રાત્રે નોટિસ આપવા આવી હતી પણ તેઓને મુલાકાત નહિ આપતા બીજા દિવસે નોટિશ આપી હતી ત્યારબાદ બીજી નોટિસ પણ આપી છે,જોકે,FIR અંગે માહિતી આપવામાં આવી નથી પણ સોશિયલ મીડિયા પર કથિત રીતે ભ્રામક અને વાંધાજનક સામગ્રી ફેલાવવા બદલ ચંડીગઢ પોલીસે નોટિસ પાઠવી હોવાનુ કહે છે.

આ ઘટના ૨૧ એપ્રિલ ૨૦૨૬ની છે, જ્યારે મધુ કિશ્વરે પોતે નોટિસ મળી હોવાની પુષ્ટિ કરી હતી મધુ કિશ્વરે જણાવ્યું હતું કે તેઓ કંઈપણ કરી શકે છે અને અન્ય લોકોએ તેમને ચેતવ્યા હતા તેઓનો હવાલો આપી કહ્યું કે તેઓની હત્યા પણ થઈ શકે છે પરંતુ તેઓ ક્યારેય ચૂપ નહિ બેસે.

મધુ કિશ્વરે હાલની સ્થિતિને ઈન્દીરા ગાંધીની ઇમરજન્સી થી પણ વધુ ખતરનાક ગણાવી તેઓએ કહ્યું કે ‘ સરકારના વિરુદ્ધ બોલનારને ટાર્ગેટ કરાય છે જેમાં એજન્સીઓનો ઉપયોગ કરાય છે.’ મધુ કિશ્વરે ઘણા બધા ખુલાસા કર્યા છે જે જોવા આખો વિડીયો જુઓ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ
  • April 24, 2026

AAP: આમ આદમી પાર્ટી (AAP) ના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વિધિવત રીતે પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવાની જાહેરાત કરી દીધી છે એટલુંજ નહિ…

Continue reading
PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?
  • April 24, 2026

PM Modi: આપણા યાત્રાધામોમાં જતા હિન્દુઓને હિન્દૂ જ નડી રહ્યાના કિસ્સા ખૂબજ ચોંકાવનારા છે અહીં સનાતનની વાતો માત્ર ભાષણો પૂરતી જ જોવા મળે છે બાકીતો યાત્રાધામ ઉપરના દ્રશ્યો ઘણું બધુ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

  • April 25, 2026
  • 5 views
PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો

Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

  • April 25, 2026
  • 9 views
Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

  • April 24, 2026
  • 5 views
AAP: આમ આદમી પાર્ટીનું “ભંગાણ” કેમ થઈ રહ્યું છે? કેજરીવાલના ખાસ સહયોગીએ શુ કહ્યું? જુઓ વિશેષ અહેવાલ

PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?

  • April 24, 2026
  • 6 views
PM Modi: ગજબની સનાતની છે આ દેશમાં! “અહીં હિન્દૂ જ બીજા હિન્દૂનો ભક્ષક બન્યો છે!”સનાતનીની વાતો કરનારા ક્યાં ખોવાઈ ગયા છે?

Gujarat Election 2026: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત; મતદારોને કોણ ડરાવી-ધમકાવી રહ્યું છે? જુઓ,ખાસ અહેવાલ

  • April 24, 2026
  • 10 views
Gujarat Election 2026: ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત; મતદારોને કોણ ડરાવી-ધમકાવી રહ્યું છે? જુઓ,ખાસ અહેવાલ

Election: બંગાળ અને ગુજરાતની ચુંટણીઓમાં શુ છે સામ્યતા? જુઓ, ખાસ વિશ્લેષણ

  • April 24, 2026
  • 9 views
Election: બંગાળ અને ગુજરાતની ચુંટણીઓમાં શુ છે સામ્યતા? જુઓ, ખાસ વિશ્લેષણ