Gujarat Inflation: ગુજરાતમાં મોંઘવારીનો માર: દૂધ, શાકભાજી, ગેસ અને ખાતરના ભાવ વધતાં સામાન્ય જનતા અને ખેડૂતો પર બોજ

ભાવ વધારો

દિલીપ પટેલ
અમદાવાદ, 15 મે 2026
Gujarat Inflation: 2026માં રસોડાનો ખર્ચમાં ભારે વધારો થયો છે જેમાં શાકભાજી, તેલ, ગેસ, દૂધ, ડેરી, બહાર જમવાનું, ભાડાં અને શહેરી જીવનમાં ખર્ચમાં ભારે વધારો થયો છે.

2026 દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ મોંઘવારી ખાદ્ય વસ્તુઓ, દૂધ, તેલ, LPG, ભાડાં અને સેવાઓમાં જોવા મળી હતી.

ગેસ, પેટ્રોલ, ટ્રાન્સપોર્ટ, પેટ્રોલિયમ પેદાશ, પ્લાસ્ટીક મોંઘા થયા છે.

ડિઝલ પેટ્રોલના ભાવ વધતાં મોંઘવારીનું ચક્ર શરૂ ફરી થવાનું છે.

વર્ક ટુ હોમની તેથી સલાહ આપી છે.

ભાવવધારો થયો તેના મુખ્ય કારણ

ટામેટાનું ઉત્પાદન 35% સુધી ઘટી ગયું. હવામાન અસર
ફૂલકોબીની આવકમાં 25% ઘટાડો થયો હતો.
શાકભાજીનો પુરવઠો ઓછો રહ્યો હતો.
ટામેટા
ડુંગળી
બટાકા
દાળ
ખાદ્ય તેલમાં 10 ટકા વધારો છે.

દૂધ
દૂધમાં 2થી 7 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો છે.
તેની સામે પશુચારો, પેકેજિંગ, ફ્યુઅલ ખર્ચ વધી ગયો. રૂ. 2 હજાર કરોડનો ભાવ વધારો થવા જાય છે.

હોટેલ – તૈયાર ખોરાક
તૈયાર ખાદ્ય વસ્તુઓ 10 ટકા મોંઘી થઈ કારણ કે LPG અને કાચામાલ ખર્ચનો ખર્ચ વધી ગયો

કોમર્શિયલ ગેસ મોંઘો થતાં હોટલ અને રેસ્ટોરન્ટ ભોજન મોંઘુ થયું છે.

ખેતી

ખાતર
ડીએપી ખાતરમાં 50 કિલોએ રૂ. 700નો વધારો થયો છે.
ગુજરાતમાં દોઢ કરોડ બેગ વપરાતી હોવાનો અંદાજ છે. જેમાં 700થી 1 હજાર કરોડનો ભાવ વધારો થયો છે.

5થી 6 કરોડ બેગ યુરિયા વપરાય છે.
યુરિયામાં વધારો નથી પણ યુરિયાનું ઉત્પાદન ઘટતા ચોમાસામાં ખેડૂતોને યુરિયાની તંગી રહેશે. ખેતી
70થી 80 લાખ ટન યુરિયાની ખેંચ ઉભી થશે. ખેત ઉત્પાદન 7 ટકા ઉત્પાદન ઘટશે.

એનપીકેમાં 150થી 300 રૂપિયાનો થેલી દીઠ વધારો થયો છે. 10 લાખ ટન એટલે કે બે કરોડ બેગ વપરાય છે. જે હિસાબે રૂ. 600 કરોડનો ભાવ વધારો થયો હોવાની શક્યતા છે.

ડીએપીમાં વધારો – 7થી 8 લાખ ટન અને દોઢ કરોડ થેલી વપરાતી હોવાનો અંદાજ છે. જેમાં ખેડૂતોએ કાળા બજારમાં ખરીદવું પડે છે.

બીજા ખાતર અને ખેતરની વસ્તુમાં 10થી 25 ટકાનો ભાવ વધારો થયો છે.

ખેત ઉત્પાદન ઘટે તો તેથી 1 ટકા જીડીપી ઘટે .
જીડીપી ઘટે એટલે કરવેરા આવક ઘટે તેથી વેરા વધારવા પડશે.

બિલ્ડરો
મકાન ભાડા 2થી 10 ટકા મોંઘા થયા છે.
બિલ્ડરોના કામ ઠપ્પ થઈ ગયા છે. રેતી અને કપચીની માંગમાં 40 ટકાનો ઘટાડો છે.
ગુજરાતનો જીડીપીએસ 29.8 લાખ કરોડ છે. જેમાં 7 ટકા બાંધકામ ઉદ્યો છે. જેને ગંભીર અસર થોડા મહિનાથી થઈ છે. 4થી 5 લાખ કરોડનો ધંધો છે. 25 ટકા નવા મકાનો ખાલી પડી રહ્યાં છે.

ટ્રાન્સપોર્ટ ખર્ચ,
ગેસ સિલિન્ડર,
લોજિસ્ટિક્સ ખર્ચ મોંઘવારીમાં

સોનુ ચાંદી
2024ની સરખામણીએ સોનું-ચાંદી જ્વેલરી 40% થી 144% સુધી મોંઘા થયા છે. સોના પર ડ્યુટી વધતાં દાણચોરી વધશે, અદાણીના એરપોર્ટ વર સોનુ પકડાવાની ઘટનામાં વધારો થવાનો છે.
સોનાનો વાર્ષિક વેપાર અંદાજે રૂ. 1.5 લાખ કરોડથી રૂ. 1.8 લાખ કરોડ વચ્ચે હોઈ શકે છે.
2025-26 દરમિયાન લગભગ 114.38 મેટ્રિક ટન સોનું આયાત કર્યું હતું.

હવાઈ મુસાફરી 11 ટકા મોંઘી થઈ ગઈ છે. હજું તે 25 ટકા સુધી મોંઘી થઈ જશે.

ડોલર
રૂપિયો ડોલર સામે 96 રૂપિયા છે. જે ડિસેમ્બર સુધીમાં 100 રૂપિયા
તેથી આયાત મોંઘી થશે

ગુજરાતમાં 2025માં અંદાજે 76 થી 79 લાખ પરિવારો સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ લઈ રહ્યા હતા. અંદાજે 3.50 કરોડ લોકો જેટલી હતી. 5થી 35 કિલો અનાજ આપે છે.

2025-26માં અંદાજે 20 થી 30 લાખ લોકો ઝુંપડામાં રહે છે. 1.5 લાખ લોકો રસ્તા પર રહે છે.

ગરીબી
2022-23 અંદાજે 8% થી 10% વચ્ચે હોવાનું નીતિ આયોગ કરે છે. પણ તે વાસ્તવીક નથી.

સૌથી ઓછી ગરીબી
Rajkot 3.98%
Porbandar 4.07%
Navsari 4.84%
Surat 5.29%
Ahmedabad 5.49%

ગુજરાતના સૌથી ગરીબ
દાહોદ – 38.27%
ડાંગ – 26.61%
છોટા ઉદેપુર – 25.24%
નર્મદા – 22.62%
બનાસકાંઠા – 23.83%

આ પણ વાંચો: 

KG Basin petrol price controversy: તેલના કુવાનું 10 લાખ કરોડનું પેટ્રોલ ગુમ, પેટ્રોલ બચાવવાની સલાહ પણ મોદીના જંગી ખર્ચા – thegujaratreport.com

Milk Price Hike Gujarat: દૂધના ભાવ વધતાં 2 હજાર કરોડનો બોજ, ભાજપના સત્તા કાળમાં વર્ષે 20 ટકાનો ભાવ વધારો થયો – thegujaratreport.com

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ – thegujaratreport.com

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Parliament Monsoon Session: ખડગેના કાર્યક્રમ બાદ ‘શુદ્ધિકરણ’નો વિવાદ: રાજ્યસભામાં ઉઠ્યો અપમાનનો મુદ્દો

  • August 14, 2026
  • 2 views
Parliament Monsoon Session: ખડગેના કાર્યક્રમ બાદ ‘શુદ્ધિકરણ’નો વિવાદ: રાજ્યસભામાં ઉઠ્યો અપમાનનો મુદ્દો

Gadchiroli tribal school snake bite: 3 બાળકીના મોત પછી સરકાર જાગી! ગઢચિરોલીની આશ્રમ શાળાનું લાઇસન્સ આખરે રદ

  • August 14, 2026
  • 4 views
Gadchiroli tribal school snake bite: 3 બાળકીના મોત પછી સરકાર જાગી! ગઢચિરોલીની આશ્રમ શાળાનું લાઇસન્સ આખરે રદ

Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

  • August 14, 2026
  • 7 views
Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો

NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

  • August 14, 2026
  • 9 views
NCERT-CBSE Vacancy Report: સંસદીય અહેવાલમાં મોટો ખુલાસો, NCERT માં 1,596 અને CBSE માં 44% પદો ખાલી

Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

  • August 13, 2026
  • 11 views
Mumbai Goa Highway Delay: 17 વર્ષ બાદ પણ અધૂરો મુંબઈ-ગોવા હાઇવે, ખર્ચ બમણો છતાં મુસાફરોને ખાડા અને અકસ્માતોથી રાહત નહીં

Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો

  • August 13, 2026
  • 6 views
Brij Bhushan Singh Verdict: મહિલા પહેલવાનોના આરોપો છતાં બ્રિજ ભૂષણ કેમ બચ્યા? અદાલતે આપ્યા મહત્વના કારણો