ARVALLIમાં ભયંકર અકસ્માત, બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત, એક ગંભીર, જુઓ VIDEO

  • Gujarat
  • January 22, 2025
  • 2 Comments

તમે પણ ગફલતભરી રીતે વાહન ચાલવતો હોય તો ધ્યાન રાખજો. અરવલ્લી જીલ્લામાં આજે કાર અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. ભિલોડાના ઘાંટી ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલકનું મોત થયું છે. જ્યારે પાછળ બેઠેલી વ્યક્તિને સારવાર અર્થે ખસેડાઈ છે. હાલ ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આજે સવારે ભિલોડાના ઘાંટી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કાર અને બાઈક વચ્ચે થયો છે. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું છે. મૃતદેહને સ્પોર્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. જ્યારે અન્ય એક બાઈક સવાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં કોટેજ હોસ્ટિલમાં ખસેડવામાં આવી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બાઈક સામેથી આવતી કારમાં અથડાઈ છે. સમગ્ર મામલે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ સીસીટીવી ફૂટેજ(વિડિયો)

આ પણ વાંચોઃ *DHORAJI: પશુઓનું વધુ દૂધ મેળવવા વપરાતાં ઇન્જેક્શનનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો, એકની ધરપકડ*

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 3 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 5 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 7 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 5 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત