દેવાયત ખવડના ચાલુ ડાયરામાં સ્ટેજ તૂટ્યો, લોકોની ભીડ સ્ટેજ પર ચઢી જતાં બની ઘટના(VIDEO)

  • Gujarat
  • January 22, 2025
  • 1 Comments

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં ગઈકાલે 21 જાન્યુઆરી રાત્રિના સમયે લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડાયરો યોજાયો હતો.  ત્યારે રાત્રિના સમયે દેવાયત ખવડે શિવતાંડવ ગાવાની શરૂઆત કરતાંની સાથે  સ્ટેજનો એક તરફનો ભાગ નીચો બેસી ગયો હતો અને તરત શિવતાંડવ અટકાવી લોકોને નીચે ઊતરી  પૈસા ઉડાડતાં રોક્યા હતા. તામને સ્ટેજ પરથી ઉતરી જવા વિનંતી કરવામાં આવી હતી.

સ્ટેજ પર વજન વધી જતાં આ ઘટના ઘટી છે. ખવડે શિવતાંડવ ગાતા હતા. ત્યારે લોકો પૈસા ઉલાળી રહ્યા હતા. તે દરમિાયન અચાનક આ ઘટના ઘટી છે. ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.

આ પણ વાંચોઃ RAJKOT: વિદ્યાર્થીને આચાર્યએ ફડાકા ઝીંક્યા, જેતપુર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં બની ઘટના

જુઓ વિડિયોઃ

Related Posts

Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
  • October 31, 2026

Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

Continue reading
Jamnagar Foreign Liquor Seizure: જામનગરમાં ₹53.78 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ભાજપના મહિલા કોર્પોરેટરના પુત્ર સહિત 10 આરોપીઓ ફરાર
  • October 30, 2026

Jamnagar Foreign Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જામનગરમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઈવે પર માનસી હોટલ પાછળ આવેલા એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડીને અલગ-અલગ બ્રાન્ડની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi on E20 Petrol: રાહુલ ગાંધીએ PM મોદીને પૂછ્યા સવાલ, કર્ણાટકમાં 14માંથી 11 નમૂનામાં 20%થી વધુ ઇથેનોલ મળ્યાનો દાવો

  • November 7, 2026
  • 3 views
Rahul Gandhi on E20 Petrol: રાહુલ ગાંધીએ PM મોદીને પૂછ્યા સવાલ, કર્ણાટકમાં 14માંથી 11 નમૂનામાં 20%થી વધુ ઇથેનોલ મળ્યાનો દાવો

ચૂંટણી પંચમાં બહુમતીથી લેવાવા જોઈએ નિર્ણયો, મુખ્ય ચૂંટણી કમિશનર એકલા પંચ નથી – પૂર્વ CEC S Y Quraishi

  • November 7, 2026
  • 5 views
ચૂંટણી પંચમાં બહુમતીથી લેવાવા જોઈએ નિર્ણયો, મુખ્ય ચૂંટણી કમિશનર એકલા પંચ નથી – પૂર્વ CEC S Y Quraishi

Goa High Court on SIR: Form 6 ભરવા મતદારોને મજબૂર ન કરી શકાય, બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચની ચૂંટણી પંચને ફટકાર

  • November 7, 2026
  • 8 views
Goa High Court on SIR: Form 6 ભરવા મતદારોને મજબૂર ન કરી શકાય, બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચની ચૂંટણી પંચને ફટકાર

Tripura Civic Polls: ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારો પર હુમલાના આક્ષેપ, 18 લોકો ઘાયલ

  • November 7, 2026
  • 9 views
Tripura Civic Polls: ત્રિપુરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારો પર હુમલાના આક્ષેપ, 18 લોકો ઘાયલ

UP Voter List: ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં 3.45 કરોડનો તફાવત, SIR બાદ નવા સવાલો ઊભા થયા

  • November 6, 2026
  • 12 views
UP Voter List: ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં 3.45 કરોડનો તફાવત, SIR બાદ નવા સવાલો ઊભા થયા

Extreme Weather Events in India: ભારતમાં આબોહવા સંકટનો કહેર: 9 મહિનામાં 3,320 લોકોનાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ

  • November 6, 2026
  • 13 views
Extreme Weather Events in India: ભારતમાં આબોહવા સંકટનો કહેર: 9 મહિનામાં 3,320 લોકોનાં મોત, 42.5 લાખ હેક્ટર પાક બરબાદ