Mahakumbh: કુંભમાં મૃત્યુ પામનાર વૃદ્ધનો મૃતદેહ વિસનગરના કડા ગામે લવાયો, લોકોના ટોળેટોળા ઉમટ્યા, આરોગ્યમંત્રીએ શું કહ્યું?

  • Gujarat
  • January 30, 2025
  • 2 Comments

Mahakumbh Tragedy: યુપીના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળામાં થયેલી નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયાં, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એક ગુજરાતથી ગયેલા શ્રદ્ધાળુનું  પણ મોત થયું હતુ.

65 વર્ષીય મહેશભાઈ સોમાભાઈ પટેલનો મૃતદેહ તેમના મૂળ વતન મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામે લવાયો છે. જ્યાં પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમદર્શન માટે એકત્રિત થયા હતા. જે બાદ મૃતદેહને અંતિમવિધિ માટે સિદ્ધપુર લઇ જવાયો હતા. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ગમગીનતા છવાઈ ગઈ છે. મહેશભાઈ હાલ સુરતમાં રહેતાં હતા.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કડા ગામે આવી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે મહેશભાઈની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી.

મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય

ભાગદોડમાં થયેલા મોતને લઈ   ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોઈએ કહ્યું, “પ્રશાસન દ્વારા અનેક સમીક્ષા બેઠકો યોજી છે. જેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.  મૃતકોના પરિવારજનોને રુ. 25 લાખની સહાય આપવામાં આવશે.

આ પણ વાંચોઃ Mahakumbh Monalisa: મહાકુંભથી મોનાલિસાનું ભાગ્ય બદલાયું, દીપિકા, કરીના અને કેટરિનાને આપશે ટક્કર!

આ પણ વાંચોઃ Kumbh Mela: મહાકુંભમાં મહેસાણાના શ્રધ્ધાળુનું મોત, મૃતદેહને વતન લવાશે

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 5 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 6 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 9 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 12 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 10 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 10 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત