Mehsana News:  નિતિન પટેલે માર્યો યુટર્નઃ જમીન દલાલ નિવેદન અંગે કરી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું?

  • Gujarat
  • February 4, 2025
  • 0 Comments

Mehsana News:  ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમ જમીન દલાલો અને રાજકારણમાં દલાલ અંગે નિવેદન આપ્યું હતુ. જેથી રાજકીય ક્ષેત્રે ઉહાપોહ મચી ગયો હતો. અંતે આ નિવેદન અંગે પૂર્વ મુખ્યમંત્રીને સ્પષ્ટા કરવી પડી છે.  જમીનનો વ્યવસાય કરતાં લોકો  પણ નિતિન પટેલ પર રોષે ભરાયા હોય તેવું લાગી રહ્યું છે. કારણે નિતિન પટેલે તરત જ નિવેદન અંગે સ્પષ્ટતાં કરી લેવા પડી છે.

તેમણે પોતાના પોતાના X એકાઉન્ટ પર સ્પષ્ટતાં કરતાં લખ્યું કે ‘એ બધા જ જમીન દલાલોને લાગુ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે. એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો હતાજ તે પણ બધા જાણે જ છે.’

જમીન દલાલો મોટરસાયકલ લઈને પાનના ગલ્લે, ,લારીએ બેસે

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે હું જમીનોના દલાલોને ઓળખું છું, માત્ર મોટરસાયકલ લઈને પાનના ગલ્લે ફરે. ચાની લારીએ બેસે. જમીન દલાલોની જેમ રાજકરણમાં પણ દલાલો થઈ ગયા છે. ભાજપના હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું, એમ કહી અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે. દલાલો ભાજપના નામ ઉપર અધિકારીઓ પાસે ફટાફટ કામ કરાવી લે છે.

આ પણ વાંચોઃ નીતિન પટેલના નિવેદનથી રાજકારણમાં ધમાસાણ, કહ્યું ભાજપના નામે અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે!

   Immigrants Identified US: ટ્રમ્પે ગેરકાયદેસર રહેતા ભારતીયોનો કર્યો દેશનિકાલ, અમેરિકાએ આટલા ભારતીય ઈમિગ્રેન્ટ્સની કરી ઓળખ?

  • Related Posts

    Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
    • July 31, 2026

    Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

    Continue reading
    AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
    • July 30, 2026

    AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    • August 1, 2026
    • 2 views
    Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    • August 1, 2026
    • 2 views
    Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    • August 1, 2026
    • 2 views
    Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    • August 1, 2026
    • 7 views
    Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    • August 1, 2026
    • 5 views
    PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

    • August 1, 2026
    • 13 views
    Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ